________________
મુનિ-ગી.
( ૫૯)
મુક્તિની ઈચ્છાવાળા યોગીને પ્રાણાયામ વિગેરે સાધનરૂપ છે અને પરબ્રહ્મ એટલે મોક્ષ સાધ્વરૂપ છે, કે જે મોક્ષ મળવાથી ફરીથી કદાપિ પાછું સંસારમાં આવવાનું રહેતું નથી. દર. મુનિ અને પશુ
सुभाषितेन गीतेन, युवतीनां च लीलया। मनो न भिद्यते यस्य, स योगी ह्यथवा पशुः ॥६३ ॥
સુભાષિતવડે, સંગીતવડે અને સ્ત્રીઓની લીલાવડે જેનું મન ભેદાતું ન હોય, તે યોગી અથવા પશુ જાણ. ૬૩. મુનિના પતનનાં કારણે –
द्रव्यस्त्रीमांससंपर्कान्मधुमाक्षिकलेहनात् । विचारस्य परित्यागाद्यतिः पतनमृच्छति | | ૨૪ .
ત્તિધર્મસમુચ, ૦, ૨૬, ૦ ૨૦. દ્રવ્ય, સ્ત્રી અને માંસના સંબંધથી (પરિચયથી), મદિરા અને મધના ચાટવાથી તથા તત્વના વિચારને ત્યાગ કરવાથી યતિ પતન પામે છે—ધર્મભ્રષ્ટ થાય છે. ૬૪. વેષધારી મુનિ– खाध्यायमाधिससि नो प्रमादैः,
शुद्धा न गुप्तीः समितीच धत्से । તો દિવા નાનસિ ગોલા- -
दल्पेऽपि हेतौ दधसे कषायान्