SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિ-ગી. (૫૪૩) જેમણે અંતરંગ શત્રુઓને જીત્યા છે એવા જિનેશ્વરેએ જગતના હિત માટે આ ચાન્નિધર્મ પ્રરૂપેલો છે. તેમાં જે રક્ત થએલા છે તે સંસારસમુદ્રને લીલામાત્રમાં પાર પામેલા સમજવા. ૪૯ सर्वभूतसमो मैत्रः, समलोष्ठाश्मकांचनः । ध्यानयोगरतो भिक्षुः, प्रामोति परमां गतिम् ।। ५० ॥ સંસ્કૃતિ, ૫૦ ૭, ૦ ૧. બધા પ્રાણીઓને વિષે સમભાવવાળે, મિત્રતાની ભાવનાવાળે, ઢેકું, પત્થર અને સુવર્ણમાં સરખી બુદ્ધિવાળો અને ધ્યાગમાં મગ્ન થયેલે ભિક્ષુ ઉંચી ગતિ–મોક્ષને પામે છે. પ૦. यथा नीता रसेन्द्रेण, धातवः शातकुंभताम् । पुनरावृत्तये न स्युस्तद्वदात्माऽपि योगिनाम् ॥५१॥ જેમ રહેંદ્રવડે-સિદ્ધરસવડે- હાદિક ધાતુઓ સુવર્ણપણાને પામે છે–સુવર્ણ થાય છે, અને પછી તે પાછી ધાતુ નથી બનતી, તે જ પ્રમાણે યોગીને આત્મા પણ પુનરાવૃત્તિને માટે તે નથી, એટલે કે ફરીથી સંસારમાં આવતું નથી. (અહીં ભાવાર્થ એ છે કે–વૃંગારાદિક નવ રસમાં ઇદ્ર સમાન એવા શમતારૂપ રસવડે યોગીને આત્મા શાતકુંભતા એટલે શાંતિના કુંભપશુને અર્થાત્ મેક્ષને પામે છે, ત્યારપછી તે ફરીથી સંસારી થતા નથી.) ૫૧. મુનની બેફીકરી – नाजीविकाप्रणयिनीतनयादिचिन्ता, - नो राजमीच भगवत्समयं च वेसि ।
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy