SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૮ ) સુભાષિત–પા–રત્નાકર. नरदेवनतं वरकीर्तिकरं, श्रमणत्वमिदं रमणीयतरम् ॥ ३५ ॥ આ શ્રમણુપણું ( ચારિત્ર) અતિ રમણીય છે. કેમકે તેમાં રાજાના પણ ભય નથી, ચારના ભય નથી, આ લેાક સખધી સુખ છે, પરભવમાં પણ હિતકારક છે, તેને મનુષ્યા અને દેવા પણ નમસ્કાર કરે છે, તથા જગતમાં ઉત્તમ કીર્તિ ને કરનારૂં છે. ૩૫. पादपङ्कजसंलीनं, तस्यैतद्भुवनत्रयम् । यस्य चित्तं स्थिरीभूय, स्वस्वरूपे लयं गतम् ॥ ३६ ॥ જેનું ચિત્ત સ્થિર થઈને આત્મસ્વરૂપને વિષે લયને ( એકગ્રતાને ) પામ્યું હાય, તેના ચરણ કમળને વિષે ત્રણ ભુવન લીન થાય છે. ૩૬. येsपि परिग्रहांस्त्यक्त्वा, भवन्ति ब्रह्मचारिणः । देवानामपि ते मान्या वन्दनीयाः सदा खलु ॥ ३७ ॥ મનુસ્મૃતિ, પૂર્વમાન, જો જરૂ. જેએ પરિગ્રહના ત્યાગ કરીને બ્રહ્મચર્યને ધારણ કરે છે, તેઓ દેવેાને પણ સદા વાંદવા લાયક અને માનવા લાયક થાય છે. ૩૭. સાચા મુનિઃ— बांधवधनेन्द्रियसुखत्यागात् त्यक्तभयविग्रहः साधुः । त्यक्तात्मा निर्ग्रथस्त्यक्ताहंकारममकारः 11 36 11 પ્રશમતિ, જો ૧૦૩. ૦ ખાધવ, ધન અને ઇંદ્રિયસુખના ત્યાગથી જેણે ભય અને
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy