________________
સુભાષિત–પદ્મ–રત્નાકર.
( ૧૧૮ )
ગુરૂનું મહત્વઃ—
किं ध्यानेन भवत्वशेषविषयत्यागैस्तपोभिः कृतं, पूर्ण भावनयाऽलमिन्द्रियदमैः पर्याप्तमाप्तागमैः । किन्त्वेकं भवनाशनं कुरु गुरुप्रीत्या गुरोः शासनं, सर्वे येन विना विनाथबलवत्स्वार्थाय नालं गुणाः ॥६॥ सिंदूरप्रकरण, श्लो० १६.
હે જીવ ! ધ્યાનથી શું ફળ છે? સમગ્ર વિષયેાના ત્યાગ કરવાથી સયું, તપાવર્ડ પણ સર્યું, ભાવનાવડે પૂર્ણ થયું, ઇંદ્રિયાના દમનથી સર્યું, અને આસના આગમવડે પણ શુ? આ સર્વનું કાંઈ કામ નથી, પરંતુ સ ંસારને નાશ કરનારૂ એક ગુરૂનું શાસન જ ( આજ્ઞા જ ) મેાટી પ્રીતિથી તુ કર–આજ્ઞાનું પાલન કર. કેમકે તે આજ્ઞાપાલન વિના બીજા સર્વ ગુણેા હાય તા તે સર્વે નાયક વિનાના સૈન્યની જેમ પેાતાના સ્વાર્થ સાધવામાં સમર્થ નથી. ૬.
विदलयति कुबोधं बोधयत्यागमार्थ, सुगतिकुगतिमाग्ग पुण्यपापे व्यनक्ति ।
अवगमयति कृत्याकृत्यभेदं गुरुर्यो
भवजलनिधिपोतस्तं विना नास्ति कश्चित् ॥ ७ ॥ सिन्दूरप्रकरण, श्लो० १४.
જે ગુરૂ અજ્ઞાનના અથવા સિાત્વના નાશ કરે છે, આગમના અર્થ શીખવે છે, સુગતિ અને કુગતિના મારૂપ