________________
બાર ભાવના.
(૪૭) मिनः शरीरतो जीवो जीवाशिमय विग्रहः । विदमिति वपु शेऽप्यन्तः खिबेत का कती ? ॥ ५८॥ રાધ્યયનસૂરી (મારિય) ૦ ૨, ૪૦ ૬૦, ૦ ૨૮,
આ જીવ શરીરથી ભિન્ન છે, અને આ શરીર છવથી ભિન્ન છે, એમ જાણો કયે પંડિત શરીરને નાશ થાય તો પણ મનમાં ખેદ પામે? કઈ પંડિત ખેદ પામે જ નહીં. ૫૮.
स्वशरीरशरीरिणावपि, श्रुतसंयोगविपर्ययो यदा । विरहः किमिवानुतापयेद्वद बाविषयैर्विपश्चितम् ॥५९॥
, સર્ચ ૭, ૮૧. જ્યારે પિતાના શરીર અને આત્મા પણ સાગ અને વિયેગવાળા શ્રુતિમાં કહેલા સાંભળ્યા છે, તે પછી બાહો વિષચોને વિગ વિદ્વાનને શી રીતે પરિતાપ ઉપજાવે તે તું કહે. ૫૯. અચિત્વભાવના
अशुचिकरणसामर्थ्यादाधुत्तरकारणाशुचित्वाच । देहस्याशुचिभावः स्थाने स्थाने भवति चिन्त्यः॥६०॥
प्रशमरति लो० १५५. આ શરીરમાં (શુદ્ધ વસ્તુને પણ) અશુદ્ધ કરવાની શક્તિ છે તે કારણે તથા એના મૂળ કારણ અને ઉત્તર કારણ પણ અશુદ્ધિવાળાં છે તેથી દરેક સ્થળે આ શરીરના અશુપણાની ભાવના ચિંતવવાની હોય છે. ૬૦.