________________
( ૪૫૮ )
સુભાષિત-પદ્મ–રત્નાકર.
વ્યાધિ, જન્મ, જરા–વૃદ્ધાવસ્થા અને મૃત્યુ વિગેરેથી બ્યાસ થયેલા પ્રાણીઓને આ જગતમાં જિનેશ્વરે કહેલા ધર્મ વિના જો કાઈ પણુ શરણુભૂત નથી. ૨૯.
न पिता भ्रातरः पुत्रा न भार्या न च बान्धवाः । न शक्ता मरणात् त्रातुं, मग्नाः संसारसागरे ॥ ३० ॥
ઉત્તરાધ્યયનસૂત્રટીના ( મસંયમ ), ૬૦ ૨૬૪. *
સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલા પિતા, ભાઇ, પુત્રા, ભાર્યો અને આંધવા એ કાઇ પણુ, મરણથી રક્ષણ કરવા સમર્થ નથી. ૩૦. नश्यति नौति याति वितनोति करोति रसायनक्रियां,
चरति गुरुव्रतानि विवराण्यपि विशति विशेषकातरः । तपति तपांसि खादति मितानि करोति च मन्त्रसाधनं, तदपि कृतान्तदन्तयन्त्रक्रकचक्र मणैर्विदार्यते ॥ ३१ ॥ આચારાંગસૂત્રવૃત્તિ, નૃ॰ ૨૮૪.
પ્રાણી મૃત્યુના ભયથી કદાચ નાશી જાય, સ્તુતિ કરે, ક્યાંક જતા રહે, વિસ્તાર કરે, રસાયણની ક્રિયા કરે, મેટાં વ્રતા કરે, વધારે ભય પામીને 'ગુફાઓમાં પ્રવેશ કરે, તપ કરે, પરિમિત લેાજન કરે, તથા મંત્રની સાધના કરે, તેા પણ યમરાજના દાંતરૂપી કરવતના યંત્રના આક્રમણવડે વિદ્યારાય છે-દાંતરૂપી કરવતવડે ફાડી નંખાય છે. ૩૧.
नापत्यानि न विचानि न सौधानि भवन्त्यहो । મૃત્યુના નીયમાનસ્ય, પુખ્તપાપે પરં પુનઃ ॥ ૩૨ ॥ વૈરાચણતા ( પદ્માનં૬ ), જો રૂપ.