________________
ભાવ.
(૪૪૩)
જો માણસ બધું જાણવા ચાહતા હોય, પુણ્યને ચાહતે હોય, દયને ધારણ કરવા ઈચ્છતા હોય, પાપને તોડવા ઈચ્છતા હોય, કોને દૂર કરવા ઈચ્છતા હતા, દાન, શીળ અને તપની સફગત ચાહતે હોય, કલ્યાણને સમૂહ કરવા ઈચ્છતા હોય, ભવરૂપી સમુદ્રના પારને પામવા ચાહતો હોય અને મુક્તિરૂપી સ્ત્રીને પરણવા ચાહતો હોય, તે માણસે ભાવના ભાવવી જોઈએ. ૧૪. પર્વતરાજે મતનિકિતાબૂટરઃ સરિમૂવી आदर्शहर्ये जटिते सुरत्नैर्ज्ञानं स लेभे वरभावतोत्र ॥१५॥
हिंगुलप्रकरण, भावप्रक्रम, लो० ५. છ ખંડના રાજ્યમાં આસક્ત થએલા, મુખમાં તાંબુલવાળા, તથા આભૂષણવાળા એવા ભરત મહારાજે ઉત્તમ રત્નથી જડેલા એવા આરિસાભૂવનમાં પણ ઉત્તમ ભાવથી કેવળજ્ઞાન મેળવ્યું છે. ૧૫.