SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ भांस. (४५) पापकर्मघटे पूर्णे रौद्रध्यानवशंगते । मांसभुगू मरणं प्राप्य, व्यथां सहते दुर्गतेः ॥२३॥ ___हिंगुलप्रकरण, मांसप्रक्रम, श्लोक ४. માંસ ભક્ષણ કરનાર માણસ, તેના પાપ કર્મોનો ઘડે ભરાઈ જવાથી રૌદ્ર ધ્યાનને વશ થઈ મૃત્યુ પામીને નરકની वेदना सहन ४२ छे--२४मा लय छे. २3. सा रेवती या नरके प्रविष्टा, मांसादनाद् भीमकुकर्मकी । श्रीश्रेणिकेनापि पलाशनाच, प्राप्ता हि पीडा नरकस्य तीत्रा॥२४॥ हिंगुलप्रकरण, मांसप्रक्रम, श्लोक ५. ભયંકર કુકર્મ કરનારી તે પ્રસિદ્ધ રેવતીને માંસ ભક્ષણથી નરકમાં પ્રવેશ કરવો પડ્યો; અને શ્રી શ્રેણિક રાજાએ પણ માંસભક્ષણથી નરકની ભયંકર પીડા મેળવી. ૨૪. तिल-सर्पपमानं तु मांसं यो भक्षयेन्नरः ।। स एव नरकं याति यावच्चन्द्र-दिवाकरौ ।। २५ ॥ महाभारत, शान्तिपर्व, अ० १४, श्लोक ३१. જે માણસ તલ કે સરસવના દાણા જેટલું પણ માંસ ખાય છે, તે માણસ આ પૃથ્વી પર જ્યાં સુધી સૂર્ય ચંદ્ર છે ત્યાં સુધી નરકમાં જઈને રહે છે. ૨૫. यस्तु मत्स्यानि मांसानि, भक्षयित्वा प्रपद्यते । अष्टादशापराधं च, कल्पयामि वसुन्धरे ! ॥ २६ ॥ वराहपुराण, अ० ११७, श्लो० २१.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy