SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮ ) સુભાષિત-પદ્ય રત્નાકર. દયા વિનાનાં સર્વ કાર્ય નિષ્ફળ છે, જ્યાં દયા નથી ત્યાં ધર્મ પણ નથી. જેમાં દયા ન હેાય તે વેદે પણ અવેદરૂપ જ છે એમ જાણવું. તાત્પર્ય કે—જેમાં દયા ન હેાય તે વેદ જ ન કહેવાય, અર્થાત્ વેદમાં દયા જ છે. ૮. दया - दानपरो नित्यं, जीवमेव प्ररक्षयेत् । चाण्डालो वा स शूद्रो वा स वै ब्राह्मण उच्यते ॥ ९ ॥ પદ્મપુરાળ, વન્તુ ૨, ૬૦ ૨૬, જો ૪૨, " જે માણસ નિર ંતર દયા—દાનમાં જ તત્પર રહી જીવનું રક્ષણ જ કરે છે, તે માણસ જાતે ચાંડાળ હેાય કે શૂદ્ર હાય તા તે બ્રાહ્મણુ જ કહેવાય છે. ૯. પણ ચર્મ-વજી, વેમુખ્ય-શિવા-નયાઃ | ન અોઢન્તિ પાપાનિ, શોધો તુ ચા—મૌ ॥ શ્॰ || જ્ઞાન સન્દ્રિા, ફોજ ૮૨. ચર્મ અને છાલનાં વસ્ત્ર, ચીંધરાનું વસ્ત્ર, પંચકેશ સુડન, શિખા અને જટા આ સર્વ પ્રકારના વેષ પાપને દૂર કરી શક્તા નથી. માત્ર દયા અને દમન જ આત્માને શુદ્ધ કરનાર છે. ૧૦. દયાની શ્રેષ્ઠતા— सर्वे वेदा न तत् कुर्युः, सर्वे यज्ञाश्च भारत ! | सर्वे तीर्थाभिषेकाश्च यत् कुर्यात् प्राणिनां दया ॥। ११ ॥ महा भारत, अनुशासन पर्व, अ० ११४, ોજ ૧૮.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy