SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વ. ( ૩૮૩ ) શત્રુઓએ શરીરપર ફેકેલુ શસ્ત્ર જેમ આ જગતમાં માણસાને દુ:ખ આપે છે, તેમ મિથ્યાત્વશલ્ય આત્માને દુઃખ આપે છે. ૧૯. મિથ્યાત્વના ત્યાગઃ— मिध्यात्वं परमं बीजं, संसारस्य दुरात्मनः । तस्मात्तदेव मोक्तव्यं, मोक्षसौख्यं जिघृक्षुणा ॥ २० ॥ તવામૃત, જો રૂ. ખરામ છે. સ્વરૂપ જેનુ એવા સંસારનુ, મિથ્યાત્વ એ મારુ ખીજ છે. એટલા માટે મેક્ષ સુખ મેળવવાની ઇચ્છાવાળા માણસે એ ( મિથ્યાત્વ) ને જ ત્યાગ કરવા જોઇએ. ૨૦. मिथ्यात्वशल्यमुन्मूल्य, स्वात्मानं निर्मलीकुरु । યથાનમાં સુસિંદૂરનમા મુવિ ર્વનઃ ારશા હિંગુરુપ્રજનન, મિથ્થાવરાજ્યપ્રમ, ો. જી. જેવી રીતે હુ ંમેશ સિંદુરની રજથી દુનીયામાં દર્પણ નિર્મલ થાય છે તેમ હું ભવ્ય પ્રાણી ! તુ મિથ્યાત્વશલ્યને મૂળમાંથી ઉખેડીને તારા પેાતાના આત્માને નિર્મલ કર ! ૨૧. મિથ્યાત્વના ત્યાગના ઉપાયઃ— स्वाध्यायेन गुरोर्भक्त्या, दीक्षया तपसा तथा । येन केनोद्यमेनैव, मिथ्यात्वशल्यमुद्धरेत् || ૨૨ || हिंगुलप्रकरण, मिध्यात्वशल्यप्रक्रम, लो० ३. સ્વાધ્યાય કરીને, ગુરૂ મહારાજની ભક્તિ કરીને, દીક્ષાવડે
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy