SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩ર૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. કયા-કેવા–માહ છે કે જે શત્રુએ છે તેમને વિષે જ મિત્રની આશા રાખે છે. ૯. बलादसौ मोहरिपुर्जनानां, ज्ञानं विवेकं च निराकरोति । मोहाभिभृतं च जगद्विनष्टं, तत्त्वावबोधादपयाति मोहः ॥ १० ॥ નૃત્યપ્રતીપ, જો ૨૧. ૦ આ મેહરૂપી શત્રુ, બળાત્કારે મનુષ્યેાના જ્ઞાનને અને વિવેકને દૂર કરે છે. મેાડુથી પરાભવ પામેલું આ જગત નાશ પામેલુ જ છે. તે મેાહુ તત્ત્વજ્ઞાનથી જ નાશ પામે છે. ૧૦. भायं मधुराकृतिर्मम मम प्रीत्यन्वितोऽयं सुतः, स्वर्णस्यैप महानिधिर्मम ममासौ बन्धुरो बान्धवः । रम्यं हर्म्यमिदं ममेत्थमनया व्यामोहितो मायया, मृत्युं पश्यति नैव दैवहतकः क्रुद्धं पुरचारिणम् ॥ ११ ॥ વૈખાતર ( પદ્માનંટ ), જો ૨૦. O મનેાહર આકૃતિવાળી આ ભાર્યા મારી છે, પ્રીતિયુક્ત આ પુત્ર મારા છે, આ સુવર્ણના મહાનિધિ મારા છે, આ મનેાહર–પ્રીતિવાળા—બાંધવ મારા છે, તથા આ સુંદર મહેલ મારા છે, આ પ્રમાણે, આવા પ્રકારની માયાથી માડુ પામેલે નિર્ભાગી પુરૂષ, ક્રોધ પામેલા અને આગળ જ ચાલનારા મૃત્યુને શ્વેતેા નથી. ૧૧.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy