SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨૪) સુભાષિત-પ-રત્નાકર. વિગેરે પિતાથી ભિન્ન હોવા છતાં તે પરભાવને પિતાના તરીકે માની, તેમાં મહ પામે છે. ૪. नादत्ते कस्यचित् पापं, न चैव सुकृतं विभुः। अज्ञानेनावृतं ज्ञानं, तेन मुह्यन्ति जन्तवः ॥ ५ ॥ માનવતા , ૧, ઋો. ૧. પરમેશ્વર કેઈને પાપ આપતા નથી, તેમજ પુણ્ય પણ આપતા નથી. પરંતુ પ્રાણુઓનું જ્ઞાન અજ્ઞાનવડે ઢંકાઈ ગયેલું છે, તેથી તેઓ મેહ પામે છે. (અને તે મોહના વશથી પિતે જ પુણ્ય કે પાપ કરે છે). ૫. મેહની નિરર્થકતા – सर्वेऽपि जीवाः स्वजना जाताः परजनाश्च ते । विदधीत प्रतिवन्धं, तेषु को हि मनागपि ? ॥ ६॥ ત્રિપછી, ૧૦ ૨૦, ૩૦ ૨, જો. ૨૧૦. સર્વ જી પરસ્પર સ્વજન પણ થયા છે અને પરજન પણ થયા છે, તેથી તેમને વિષે કયે ડાહ્યો પુરૂષ જરા પણ મમતા કરે ? ૬. त्रातुं न शक्या भवदुःखतोये, त्वया न ये त्वामपि पातुमीशाः। ममत्वमेतेषु दधन्सुधात्मन् , पदे पदे किं शुचमेषि मूढ ! |७| અધ્યામકુમ, ૦ રૂરૂ. જે નેહીઓને ભવ દુઃખથી બચાવવાને તું શક્તિમાન
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy