________________
*
*તા.
wwwwwww
(૩૧૭) મનુષ્યોના વાણું, કાય અને મનને દ્રોહ કરનારા, જે રાગદ્વેષાદિક રાગે છે, તે શાંત થાઓ! સર્વે પ્રાણીઓ ઉદાસીનપણને-મધ્યસ્થપશુને પામો, અને સર્વત્ર સર્વ પ્રાણીઓ સુખી થાઓ! પ. સમતાનું આચરણ –
स्वस्वकर्मकृताक्शाः, स्वस्वकर्मभुजो नराः। न रागं नापि च द्वेष, मध्यस्थस्तेषु गच्छति ॥६॥
ज्ञानसार, माध्यस्थाष्टक, श्लो० ४. સર્વ પ્રાણીઓ પોતપોતાના કર્મથી કરાયેલ આવેશવાળા હોય છે અને પોતાના કર્મને ભેગવે છે, મધ્યસ્થ પુરૂષ તેમની પ્રત્યે રાગ કે દ્વેષ ધારણ નથી કરતો. ૬. ધાર્મિક સમતા
स्वागमं रागमात्रेण, द्वेषमात्रात्परागमम् । न श्रयामस्त्यजामो वा, किन्तु मध्यस्थया दृशा ॥७॥
નાસા, માથાણ, ઋો. ૭. અમે કેવળ રાગથી પિતાના આગમને સ્વીકાર અને દ્વેષથી બીજાના આગમને ત્યાગ કરતા નથી, પરંતુ મધ્યસ્થ કષ્ટિથી (તસ્વાતત્ત્વની પરીક્ષા કરી સ્વીકાર અને ત્યાગ કરીએ છીએ. ૭.
पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु ।। युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥८॥
કષ્ટ (ભિસૂરિ).