________________
तृष्णा (३९)
BROS તૃષ્ણાનાં સ્થાન –
धनेषु जीवितव्येषु, स्त्रीषु चाहारकर्मसु । अतृप्ताः प्राणिनः सर्वे, याता यास्यन्ति यान्ति च ॥१॥
सूक्तमुक्तावलि, पृ० १५५, श्लो० १३. ( हि. हं. )* ધન, જીવિત, સ્ત્રી અને આહાર આ ચારને વિષે સર્વે પ્રાણુઓ સંતૃષ્ટ થયા વગર જ ગયા છે, જશે અને જાય છે. આ ચારને વિષે સર્વને તૃષ્ણા હોય જ છે. ૧. તૃષ્ણાની નિરર્થકતા –
उत्खातं निधिशंकया क्षितितलं ध्माता गिरेर्धातवो निस्तीर्णः सरितां पतिर्नृपतयो यत्नेन संतोपिताः । मन्त्राराधनतत्परेण मनसा नीताः स्मशाने निशाः, प्राप्तः काणवराटकोऽपि न मया तृष्णेऽधुना मुंच माम् ॥२॥
वैराग्यशतक (भर्तृहरि ), श्लो० ३. મેં ખજાનો મળવાની શંકા-આશા-થી પૃથ્વીતળ ખાધું, પર્વતની ધાતુઓ ધી, સમુદ્ર ઓળંગ્ય, સજાઓને પ્રયત્નથીતેમની સેવા કરી–સંતુષ્ટ કર્યા, તથા મંત્રનું આરાધન કરવામાં