SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેાભ. (૨૮૫) લાભથી બુદ્ધિ ચલાયમાન થાય છે, લેાલ તૃષ્ણાને ઉત્પન્ન કરે છે, તૃષ્ણાથી પીડા પામતા જન આ લેાક અને પરલેકમાં દુ:ખ પામે છે. ૩૬. संगात् संजायते गृद्धिर्गृद्धो वांछति संचयम् । संचयात् वर्धते लोभो लोभात्संसृतिवर्धनम् ॥ ३७ ॥ तत्वामृत, लो० ૦ ૨૨૪. પરિગ્રહ કરવાથી લેાલુપતા ઉત્પન્ન થાય છે; લાલુપ થયેલા માણસ ધનના સંચયની ઇચ્છા કરે છે; ધનના સંચયથી લેાલ વધે છે; અને લેાભથી સંસારની વૃદ્ધિ થાય છે. ૩૭. લાભનું કડવુ ફળ दुःखानि यानि नरकेष्वतिदुःसहानि, तिर्यक्षु यानि मनुजेष्वमरेषु यानि । सर्वाणि तानि मनुजस्य भवन्ति लोभादित्याकलय्य विनिहंति तमत्र धन्यः ॥ ३८ ॥ મુમાવિતત્નસંોદ્દ, જો॰ ૮૦. નરકગતિમાં, તિર્યંચગતિમાં, મનુષ્યગતિમાં કે દેવગતિમાં, જે કંઈ અત્યંત અસહ્ય દુ:ખા છે તે બધાંય દુ:ખા માણસને, લેાભથી થાય છે એમ સમજીને જે માણુસ તેના નાશ કરે છે તે ભાગ્યશાળી છે. ૩૮. यदधोऽधः क्षितो वित्तं निचखान मितंपचः । तदधो निलयं गन्तुं चक्रे पन्थानमग्रतः ॥ ३९ ॥ • हितोपदेश.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy