________________
ऋजुता ( ३६ )
ऋजुताः भायाना नाशन। उपाय:तदार्जवमहौषध्या, जगदानन्दहेतुना । जयेज्जगद्रोहकरीं, मायां विषधरीमिव ॥ १ ॥
योगशास्त्र, च० प्र०, लो० १७.
તેથી જગતના દ્રોહ કરનારી સર્પણી સમાન માયાને જગતના જીવાને આનંદના હેતુરૂપ એવી સરલતા રૂપી મહા भोषधीवडे तवी. १.
ऋतानु सेवन:
विश्वस्तानपि वञ्चयत्यनुदिनं मित्रे गुरौ बन्धुषु, प्रायेणच्छलमीक्षते क्षणमपि द्रोहं विना दुस्थितः । जागर्ति स्वपिति प्रतारणधिया यां सेवयन्निस्त्रपो, मायायाः प्रतिकूलमार्जवमरे तस्याः समासेव्यताम् ॥ २ ॥ संवेगद्रुमकन्दली, पृ० ३, श्लो० ८.
હે ચિત્ત ! જે માયાને સેવનારે પુરૂષ નિર્લજ થઈને પ્રતિદિવસ વિશ્વાસુ માણસાને પણ છેતરે છે, પ્રાયે કરી પેાતાના મિત્ર, ગુરૂ, અન્ધુએમાં પણ છળની દૃષ્ટિથી જીવે છે, ક્ષણવાર