SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૬૭ ) પ્રમાણે કપટ કરવાની ચિંતાવાળા માણસ બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનાર હાય કે યમ, તપ અને શમથી સહિત હાય તેા પશુ, અવિનાશી નિરાખાધ માક્ષના સુખના સ્વાદ લઇ શકતા નથી. ૮. માયા. दम्भेन व्रतमास्थाय, यो वाञ्छति परं पदम् । હોદ્દનાથં સમાજ્ય, સોળ્યે પારં ચિયાતિ || o || જે પુરૂષ દંભ–માયાથી વ્રત ગ્રહણ કરીને મેાક્ષપદ મેળવવાને ઇચ્છે છે, તે પુરૂષ લાઢાના વહાણમાં આરૂઢ થઈ સમુદ્રુના પાર પામવાને ઇચ્છે છે એમ જાણવું. ૯. किं व्रतेन तपोभिर्वा, दम्भश्चेन्न निराकृतः । किमादर्शेन किं दीपैर्यद्यान्ध्यं न दृशोर्गतम् ॥ १० ॥ જેમ નેત્રની અંધતા દૂર થઈ ન હેાય તે અરિસાવડ કે દીવાવડે શુ ફળ છે ? કાંઇજ નથી, તેમ જો દલ-કપટને દૂર કર્યા ન હાય તેા વ્રતવડે કે તપવડે શું ફળ છે ? ૧૦. क्लेशार्जितं सुखकरं रमणीयमर्घ्य, धान्यं कृषीवलजनस्य शिखीव सर्वम् । भस्मीकरोति बहुधाऽपि जनस्य सत्यं, मायाशिखी प्रचुरदोषकरः क्षणेन ॥ ११ ॥ सुभाषितरत्नसंदोह, श्लो० ५९. જેવી રીતે અગ્નિ, દુ:ખપૂર્વક ભેગા કરેલા, સુખને આપવાવાળા મનેાહર અને મૂલ્યવાન એવા ખેડુતલાકના અનાજને ખાળીને રાખ કરી નાખે છે, તે જ પ્રમાણે ઘણા દોષને કરવા
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy