SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ માન.' ( ૨૫૫ ) અને લક્ષ્મી આ આઠમાંથી કઈ પણ વસ્તુને મદ કરે, તે પરભવમાં તે જ કુલાદિક હીન–હલકા પામે છે. ર૭. जातिकुलरूपबललाभवुद्धिवाल्लभ्यश्रुतमदांधाः । क्लीवाः परत्र चेह च, हितमप्यर्थं न पश्यन्ति ॥२८॥ કરામત, આ૦ ૮૦. જાતિ, કુલ, રૂપ, બળ, લાભ, બુદ્ધિ, સ્નિગ્ધતા અને જ્ઞાનના મદથી આંધળા થએલા હલકા માણસો પોતાના હિતકારી અર્થને પણ જોઈ શકતા નથી. ૨૮. માનનું કડવું ફળ – रूपेश्वरत्वकुलजातितपोबलाज्ञा-- ज्ञानाष्टदुःखदमदाकुलबुदिरज्ञः । यो मन्यतेऽहमिति नास्ति परोधिकोऽपि, मानात् स नीचकुलमेति भवाननेकान् ॥ २९ ॥ કુમાષિત રત્નો , ઋો. કરૂ. રૂપ, ઐશ્વર્ય, કુલ, જાતિ, તપ, બળ, આજ્ઞા અને જ્ઞાન એ દુ:ખને દેવાવાળા આઠ પ્રકારના મદથી આકુળ બુદ્ધિવાળો જે અજ્ઞાની માણસ “હું જ છું” અને મારાથી કોઈ મોટે નથી” એમ માને છે તે, એ માનના કારણે, અનેક ભામાં નીચા કુળને પ્રાપ્ત કરે છે. ૨૯. जात्यादिमदोन्मत्तः, पिशाचवद्भवति दुःखितवेह । जात्यादिहीनतां परभवे च निःसंशयं लभते ॥३०॥ પ્રરામતિ, ગવ ૨૮.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy