SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ માન. ( ૨૫૩ ) તેના ઉપર પ્રેમ કરતા નથી. આ પ્રમાણે સમજીને સારી બુદ્ધિવાળો માણસ માનને દૂર કરે છે. ૨૧. आयासकोपभयदुःखमुपैति मयों मानेन सर्वजननिन्दितवेषरूपः । विद्यादयादमयमादिगुणाँश्च हंति, ज्ञात्वेति गर्ववशमेति न शुद्धबुद्धिः ॥ २२ ॥ ગુમાવતરનો , ઋો. ૧૦. માન (ગર્વ) વડે કરીને સર્વ લેકમાં નિદિત વેષ અને રૂપવાળે મનુષ્ય પ્રયાસથી, કેપથી અને ભયથી ઉત્પન્ન થયેલા દુઃખને પામે છે, તથા વિદ્યા, દયા, દમન, યમ વિગેરે ગુણોને હણે છે. આ પ્રમાણે જાણુને શુદ્ધબુદ્ધિવાળો મનુષ્ય ગર્વને વશ થતો નથી. ૨૨. અધુરૂં પાત્ર:-- विषभारसहस्रेण, गवं न याति वासुकिः । वृश्चिको बिन्दुमात्रेण, ऊवं वहति कण्टकम् ॥ २३ ॥ હતોશ, g૦ ૮, ૦ ૨૧. વાસુકિ નામને નાગ હજાર ભાર વિષને ધારણ કરે છે તે પણ તેને ગર્વ હોતો નથી. અને વીંછી તો એક બિંદુ માત્ર જ વિષને ધારણ કરે છે તેમાં તે તે પોતાના કંટકનેપુછડાને-ઉંચું રાખીને ચાલે છે. ૨૩. " दिव्यं चूतरसं पीत्वा, गर्व न याति कोकिलः। पीत्वा कर्दमपानीयं, मेको रटरटायते ॥ २४ ॥ भामिनीविलास, उच्छ्रास ३, लो० २१.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy