SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ - માન. ( ૨૫૧ ) છે અને નમી ગયેલું ઝાડ વધે છે, એની માફક ગર્વથી ટટાર કરનાર માણસ નાશ પામે છે અને નમ્રતાથી નમનાર માણસ આગળ વધે છે. આ પ્રમાણે અભિમાનને દોષ મનમાં સમજીને ગુણ અને દોષના વિવેકવાળો મનુષ્ય અહંકાર કરતા નથી. ૧૭. ममाहमिति चैष यावदभिमानदाहज्वरः, कृतान्तमुखमेव तावदिति न प्रशान्त्युनयः । यशः सुखपिपासितैरयमसावनर्थोत्तरैः, परैरपसदः कुतोऽपि कथमप्यपाकृष्यते ॥ १८ ॥ સૂત્રતાસૂત્ર ( 10 ) g૦ રૂ. જ્યાં સુધી “ મારૂં ” અને “હું” એ ભાવનાવાળો અભિમાનરૂપી દાહજ્વર માણસને લાગેલો હોય છે ત્યાં સુધી તેને શાંતિ થતી જ નથી. કારણકે એ યમરાજના મુખ્ય સમાનજ હોય છે. એટલા માટે અનર્થથી વેગળા થયેલા અને યશના સુખનું પાન કરવાની ઈચ્છાવાળા એવા લોકો આ નાલાયક ( માન ) ને ગમે તેમ કરીને તોડી પાડે છે. ૧૮. मानी विनीतिमपहंत्यविनीतिरंगी, सर्व निहंति गुणमस्तगुणानुरागः । सर्वापदां जगति धाम विरागतः स्यादित्याकलय्य सुधियो न धरन्ति मानम् ॥ १९॥ સુભાષિતાના ૬, ૦ ૪૭. અભિમાની માણસ વિનયને નાશ કરે છે, ઉદ્ધતાઈમાં આનંદ માણે છે, તેની ગુણે પ્રત્યેની પ્રીતિ નાશ પામે છે અને
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy