________________
RESSESH से क्षमा ( ३२)
ક્ષમાનું આચરણ –
क्षन्तव्यो मन्दबुद्धीना-मपराधो मनीषिणा । न हि सर्वत्र पाण्डित्यं, सुलभं पुरुषे क्वचित् ॥१॥
બુદ્ધિમાન પુરુષે અલ્પ બુદ્ધિવાળાને અપરાધ માફ કરો જોઈએ. કેમકે સર્વ પુરુષને વિષે કાંઈ પંડિતાઈ સુલભ હેતી નથી. ૧. ક્ષમાનું મહત્વ –
शान्तिरेव महादानं, क्षान्तिरेव महातपः। क्षान्तिरेव महाज्ञानं, क्षान्तिरेव महादमः ॥२॥
महाभारत, उत्तरार्ध, अ० ११, श्लो० १२. ક્ષમા જ મોટું દાન છે, ક્ષમા જ માટે તપ છે, ક્ષમા જ मोटु ज्ञान छ, भने क्षमा मोट। हम-द्रियहमन-छे. २.
नरस्याभूषणं रूपं, रूपस्याभरणं गुणः । गुणस्याभूषणं ज्ञानं, ज्ञानस्याभूषणं क्षमा ॥३॥
मणिरत्नमाला ( क्षेमेंद्र ), श्लो० ५५. પુરુષનું આભૂષણ સારું રૂપ છે, રૂપનું આભૂષણ ગુણ છે, ગુણનું આભૂષણ જ્ઞાન છે, અને જ્ઞાનનું આભૂષણ ક્ષમા છે. ૩.