________________
( ૨૩૮ )
સુભાષિત-પદ્ય—રત્નાકર.
ગર્જના કરતા એવા જ્ઞાનરૂપી હાથીઓએ કરીને અતિ ઉન્નત અને ઉછળતા એવા ધ્યાનરૂપી અશ્વોવડે કરીને યુક્ત એવી, મુનિરાજની શમ-શાંતિ રૂપી સામ્રાજ્યની સંપત્તિ વિજયવંત વર્તે છે. ( એટલે કે શાંતિ રાખનાર મુનિ જ્ઞાન અને ધ્યાન એ બન્ને ઉપર આધિપત્ય મેળવી શકે છે.) ૧૨. ૧૨.
शमसूक्त सुधासिक्तं येषां नक्तं दिनं मनः । कदापि ते न दह्यन्ते, रागोरगविषोर्मिभिः ॥
જ્ઞાનસાર, રામા,
१३ ॥
ૉ .
જેએનું મન દિવસ અને રાત શાંતિભર્યા સુવચને રૂપી અમૃતથી સિંચાયેલું છે તેએ, કાપણુ દિવસ, રાગ ( વસ્તુધન–મેળવવાની આસક્તિ ) રૂપી સર્પના ઝેરની ઉર્મિથી દાઝતા નથી–લેશ પામતા નથી. ૧૩.
ब्रह्मचारी गृहस्थो वा, वानप्रस्थो यतिस्तथा । सर्वे तेऽथ शमेनैव प्राप्नुवन्ति परां गतिम् ॥ १४ ॥
તિહાસમુય, ૧૦ ૨૨, જો૦ ૨૪.
બ્રહ્મચારી હાય કે ગૃહસ્થ હાય, વાનપ્રસ્થ હાય કે યતિ હાય, તે સર્વ એક શમવડે કરીને જ ઉત્તમ ગતિ ( મેાક્ષ )ને પામે છે. ૧૪.
अनिच्छन् कर्मवैषम्यं, ब्रह्मांशेन समं जगत् । आत्माभेदेन यः पश्ये - दसौ शिवंगमी शमी ॥ १५ ॥
માનસાર, રામા, સ્ટે. ૨.