________________
( ૨૩૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
યોગ ઉપર ચડવાની ઈચ્છાવાળા મુનિએ આવશ્યકાદિ બાહ્ય ક્રિયાને પણ આશ્રય કરો. પરંતુ ગ ઉપર ચડી ગયેલ અત્યંતર ક્રિયાવાળે ભેગી તો શમ થકી જ શુદ્ધ થાય છે. ૬.
स्वर्गसुखानि परोक्षाण्यत्यन्तपरोक्षमेव मोक्षसुखम् । प्रत्यक्षं प्रशमसुखं, न परवशं न व्ययप्राप्तम् ।। ७ ॥
વર્ગનાં સુખ પરેશ છે, અને મોક્ષનું સુખ અત્યંત પક્ષ છે. પ્રશમ-શાંતિનું સુખ જ પ્રત્યક્ષ છે, તે પરાધીન નથી તેમ જ ધનાદિકના ખર્ચથી પ્રાપ્ત થનારું પણ નથી–સ્વાભાવિક જ છે. ૭. શાંતિમાં જ સુખ
पानीयं वा निरायासं, स्वादन्नं वा भयोत्तरम् । विचार्य खलु पश्यामि, तत्सुखं यत्र निर्वृतिः ॥ ८॥
हितोपदेश. એક તરફ કોઈ પણ જાતના કષ્ટ વગર મળેલું પાણી હોય અને એક તરફ જેની પાછળ ભય રહેલો છે એવું મિષ્ટાન્ન હાયઃ એ બેમાં સારું કર્યું એ સંબંધી વિચાર કરતાં મને જણાય છે કે તે જ સુખકારક છે કે જેમાં શાંતિ રહેલી છે. (અર્થાત એ અશાંત ભજન કરતાં શાંતિવાળું પાણી વધારે સારું છે.) ૮. શાંતિરહિત પશુ સમાન –
शमो हि न भवेद्येषां, ते नराः पशुसनिभाः । समृद्धा अपि सच्छास्ने, कामार्थरतिसंगिनः ॥९॥
तत्वामृत, श्लो० २६५.