SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોષ. क्रोधो हि शत्रुः प्रथमो नराणां, ફેસ્થિતો. ફેવિનાશય | यथा स्थितः काष्ठगतो हि वह्निः, स एव वह्निर्दहते शरीरम् ॥ २६ ॥ ( ૨૨૯ ). માપવિતનીતિશાસ્ત્ર, મો. ૮૭. મનુષ્યેાના પહેલા શત્રુ ક્રોધ જ છે, કેમકે તે શરીરમાં જ રહેલેા છે અને શરીરના જ નાશ કરે છે. જેમ કાષ્ઠમાં રહેલા અગ્નિ કાષ્ઠને ખાળે છે, તેમ તે જ ક્રોધરૂપી અગ્નિ શરીરને મળે છે. ૨૬. ક્રોધ અને મદિરાઃ— रागं दृशोर्वपुषि कम्पमनेकरूपं, चित्ते विवेकरहितानि च चिंतितानि । पुंसाममार्गगमनं समदुःखजातं, कोपः करोति सहसा मदिरामदश्च ॥। २७ ॥ સુમાપિતરત્નમોદ, મો॰ ૨૭. મદિરા પીવાથી ઉત્પન્ન થયેલ મદ આંખેામાં લાલી કરે છે, શરીરમાં ધ્રુજારી પેદા કરે છે, ચિત્તમાં અનેકરૂપ (વિવ્હળતા )– ને કરે છે, વિવેકશૂન્ય વિચાર। પેદા કરે છે અને પુરૂષાને ઉધા માર્ગે ગમન કરાવે છે: ક્રોધ પણ આ બધાય દુ:ખના સમૂહને ઉત્પન્ન કરે છે. ( એટલે કે ક્રોધ અને દિરા સરખા જ દેષી છે. ) ૨૭,
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy