SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ અતિથિવ્રત. (2009) જેને ઘેર ( આવેલા અતિથિને માટે) ઉભા થવું વિગેરે સત્કારની ક્રિયા ન હેાય, મધુર વચનથી ખેલાવવાનું ન હેાય, તથા ગુણુ દ્વેષની કથા ન હેાય, તેને ઘેર જવુ ચેાગ્ય નથી. ૧૭. अकिञ्चनमसंबन्ध-मन्यदेशादुपागतम् । असंपूज्यातिथिं भुञ्जन्, भक्तं कामं व्रजत्यधः ॥ १८॥ વિષ્ણુપુરાળ, બૈં. ૪, જો ૧૪. ૦ જેની પાસે કાંઇપણુ નથી એવા, જેની સાથે કાંઇપણ સંબંધ નથી એવા, અને જે બીજા દેશથી આવેલા છે એવા અતિથિની પૂજા કર્યા વિના ( જમાડ્યા વિના ) લેાજનને કરનાર ગૃહસ્થી પુરૂષ અત્યંત નીચે જાય છે–નરકે જાય છે. ૧૮. मन्दिराद्विमुखो यस्य, गच्छत्यतिथिपुंगवः । जायते महती तस्य, पुण्यहानिर्मनस्विनः ॥ १९॥ વિવેવિજ્ઞાન, તૃતીય છાસ, જો ૧. જે માણસના ઘરથી, અતિથિ માઢું ફેરવીને (એટલે કે અસંતુષ્ટ-નિરાશ થઇને ) ચાહ્યા જાય છે, તે મનસ્વી માણુસના પુણ્યની માટી હાનિ થાય છે. ( એના ઘણા પુણ્યને નાશ થાય છે ). ૧૯. અતિથિપૂજાનું ફળઃ~ वैयावृत्यं वितन्वानः, साधूनां वरभावतः । बध्नाति तनुमानन्दि - पेणवत् कर्म सुन्दरम् ॥ २० ॥ ઉપપ્ટેરાપ્રાપ્તાન, મા. ૧, બ્રુ. ૨૮. (×. સ.)
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy