________________
પર્વતિથિ.
(૧૭) (પર્વતિથિએ) દહીં દૂધને ત્યાગ કરવાથી મનુષ્ય ગેલોકમાં જાય છે, તથા બે પ્રહર સુધી જળને ત્યાગ કરે તે તે રેગથી પરાભવ પામતો નથી. (એટલે પર્વતિથિએ આને ત્યાગ કરે ) ૧૧.
पुष्पादिभोगसंत्यागात् , स्वगलोके महीयते । कट्वम्लतिक्तमधुरकषायक्षारजान् रसान् ॥ १२ ॥ यो वर्जयेत् स वैरूप्यं, दौर्भाग्यं नाप्नुयात्क्वचित् । ताम्बूलवर्जनाद्राजन् ! भोगी लावण्यमाप्नुयात् ॥१३॥
મવિષ્યો પૂરાળ, શ૦ ૩૮, ઋો. ૮. પર્વતિથિએ પુરૂષ પુષ્પાદિકના ભાગનો ત્યાગ કરવાથી સ્વર્ગે જાય છે, કડવા, ખાટા, તીખા, મધુર, કષાય–સુરા અને ક્ષારવાળા પદાર્થોથી ઉત્પન્ન થયેલા રસોનો જે પુરૂષ ત્યાગ કરે છે, તે વિરૂપપણાને-કદરૂપપણાને અને શૈર્ભાગ્યને કદાપિ પામતો નથી, તથા હે રાજા! તાંગ્લને વર્જવાથી ભેગી થાય છે અને લાવણ્યને પામે છે. ૧૨, ૧૩. પર્વતિથિનું ફળ –
शुभायुःकर्मबन्धाय, पर्वपालनमङ्गिनाम् । तेन सद्ध्यानदानादि-विषये स्थापयेन्मनः ॥ १४ ॥
કપરા૫વણી, પવ ૨૦, ઋો૨૨. પર્વના દિવસોનું પાલન (એટલે તે દિવસે જપ, તપ વિગેરે) કરવું એ પ્રાણીઓના શુભ આયુષ્યકર્મના બંધ માટે છે. તેથી