SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ સુભાષિત-પદ્ય-રત્નાકર. એક તરફ રાગરૂપી મહાસાગર હોય અને બીજી તરફ દ્વેષરૂપી દાવાનલ હેય, તે બન્નેની મધ્યમાં રહેલે જે માર્ગ તે સામ્ય કહેવાય છે. ( એટલે કે રાગ અને દ્વેષમાંથી એક પણ જેને ન પશે તેને જ સમતા કહે છે. ) ૮. સામાયિક વ્રતના અતિચાર – कायवाङ्मनसां दुष्ट-प्रणिधानमनादरः। स्मृत्यनुपस्थापनं च, स्मृताः सामायिकवते ॥९॥ યોગરાજ, g૦ ૨૦૧, રોડ ૨૨૬. (૬૦ ૦) કાયા, વાણી અને મનનું દુપ્રણિધાન-નિયમમાં ન રાખવું એટલે સાવદ્ય વ્યાપારમાં પ્રવર્તવું તે, તથા સામાયિક કરવા ઉપર અનાદર અને સામાયિક કર્યું કે નથી કર્યું ઈત્યાદિક સ્કૃતિને અભાવ, આ પાંચ સામાયિક વ્રતના અતિચાર છે. ૯. સામાયિકની વિશેષતા – कर्म जीवं च संश्लिष्टं, परिज्ञातात्मनिश्चयः। विभिन्नीकुरुते साधुः, सामायिकशलाकया ॥१०॥ થોડાણ, . ૧, સ્કોધ૨. (૬. સ.) જેણે આત્માને નિશ્ચય જાયે છે એવા સાધુ ( ક્ષીર નીરની જેમ) મળેલાં કર્મને અને જીવને સામયિકરૂપી શલાકાસળી–એ કરીને જુદા પાડે છે. (આત્મા અને કર્મને જુદાં કરવાં એ સામાયિકની વિશેષતા સમજવી. ) ૧૦.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy