________________
સુભાષિત-પદ્ય-રત્નાકર.
એક મુહૂર્ત ( બે ઘડી ) સુધી, સર્વ સાવદ્ય-પાપયુક્ત વ્યાપારને ત્યાગ કરવા ત, સમતાને સેવનારા પુરૂષાનુ સામાયિક નામનું શિક્ષાવ્રત છે. ૩.
સામાયિકના પ્રકારઃ—
सामायिकं स्यात्त्रैविध्यं सम्यक्त्वं च श्रुतं तथा । चारित्रं तृतीयं तच्च, गृहिकमनगारिकम् ॥ ४ ॥ ઉદ્દેશમાસાર મા૦, ર્ત્તમ ૧૦, ચા૦ (૨૦.
૧૭૪
• સામાયિક ત્રણ પ્રકારનું છે. ( ૧ ) સમ્યક્ત્વ - સામાયિક, ( ૨ ) શ્રુત સામાયિક અને ( ૩ ) ચારિત્ર સામાયિક. ( તેમાંય ) ચારિત્ર સામાયિક એ પ્રકારનું સમજવું. પહેલું ગૃહસ્થન સામાયિક અને બીજું સાધુઓનું સામાયિક. ૪.
સામાયિકના વિધિઃ—
धर्मोपकरणान्यत्र, पश्चोक्तानि श्रुतोदधौ । तदालम्ब्य विधातव्यं, सामायिकं शुभास्तिकैः ॥ ५ ॥ उपदेशप्रासाद भा०, स्तंभ १०, व्या० १४३.
આ આગમરૂપી સમુદ્રને વિષે ધર્મના પાંચ ઉપકરણેા કહ્યાં છે, તેનું આલંબન કરીને શુભ આશયવાળા આસ્તિક જનાએ સામાયિક કરવુ ચેાગ્ય છે. ( આ પાંચ ઉપકરણે! આ પ્રમાણે સમજવા: પહેલું સ્થાપનાચાર્ય, બીજી મુહપત્તિ, ત્રીજી નવકારવાળી, ચેાથું ચરવળા અને પાંચમું કટાસણું. ) ૫.