________________
भांस.
(१४३ )
[२ मांस.] માંસાહારનું કડવું ફળ –
मांसान्यशित्वा विविधानि मत्यों, यो निर्दयात्मा नरकं प्रयाति । निकृत्य शस्त्रेण परैनिकृष्टैः, प्रखाद्यते मांसमसौ स्वकीयं ॥३१॥
सुभाषितरत्नसंदोह श्लो० ५४३. જે નિર્દય માણસ અનેક પ્રકારના માંસનું ભક્ષણ કરીને (से पा५५) न२४मा लय छ, तेनु मांस (त्यां न२४भां) અન્ય ઘાતકી જીવો શસ્ત્રો વડે કાપીને ખાય છે. ૩૧. मांसाशिनो नास्ति दयाऽसुभाजां, दयां विना नास्तिजनस्य
पुण्यम् । पुण्यं विना याति दुरन्तदुःखं, संसारकांतारमलभ्यपारम् ॥३२॥
. सुभापितरत्नसंदोह श्लो० ५२५ માંસાહારી માણસને જીવની દયા નથી હોતી, દયા વગર માણસને પુણ્ય નથી થતું અને પુણ્યના અભાવે પાર ન પામી શકાય એવા અને અતિ દુઃખદાયી એવા સંસારરૂપી १२९यमा Mय (२५) छे. ३२. वरं विषं भक्षितमुग्रदोषं, यदेकवारं कुरुतेऽसुनाशम् । मांसं महादुःखमनेकवारं, ददाति जग्धं मनसापि पुंसाम् ॥३३॥
सुभाषितरत्नसंदोह श्लो० ५३८