________________
( १७६) सुभाषित-५५-२त्ना४२.
विवेकः संयमो ज्ञानं, सत्यं शौचं दया क्षमा । मद्यात् प्रलीयते सर्व, तृण्या वह्निकणादिव ॥ ९॥
__ योगशा. पृ. १५९ श्लो. १६. જેમ અગ્નિના કણિયાથી સર્વ ઘાસને સમૂડ બળી જાય છે, તેમ મદિરા પાન કરવાથી વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય પવિત્રતા, દયા અને ક્ષમા એ સર્વ ગુણ લય-નાશ પામે છે. ૯.
श्रूयते किल साम्बेन, मद्यादन्,भविष्णुना हतं वृष्णिकुलं सर्व, प्लोषिता च पुरी पितुः ॥ १० ॥
उपदेशप्रासाद, स्तम्भ ८, व्या. ११५ એવું સંભળાય છે કે મદિરાથી મદાંધ બનેલા સાંબે સકલ વૃષ્ણિકુલનો નાશ કર્યો, અને પિતાના પિતાની નગરી બાળી. ૧૦.
वारुणीपानतो यान्ति, कान्तिकीर्तिमतिश्रियः।। विचित्राश्चित्ररचना, विलुठत्कजलादिव ॥ ११ ॥
योगशा. १५८ श्लो. १३ (प्र. स.) જેમ કાળો રંગ રેલાવાથી વિચિત્ર પ્રકારની ચિત્રની રચના વિનાશ પામે છે, તેમ મદિરા પાન કરવાથી કાંતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી એ સર્વ નાશ પામે છે. ૧૧. व्यसनमेति करोति धनक्षयं, मदमुपैति न वेत्ति हिताहितम् । क्रममतीत्य तनोति विचेष्टितं,भजति मद्यवशेन नका क्रियां ॥१२॥
. सुभाषितरत्नसंदोह श्लो. ५०८.