________________
અભક્ષ્ય.
( ૧૩૧) જે ગળીનું ખેતર વાવે તથા જે મૂળાનું ભક્ષણ કરે, તે મનુષ્ય જ્યાં સુધી ચૌદ ઇંદ્ર છે ત્યાંસુધી નરકમાંથી બહાર નીકળશે નહીં. ૨૧.
सुरा-लसुनसंस्पृष्टं, पीयूषादिसमन्वितम् । સંસદુત્તે તદ્ધ, શૂદ્રોસ્જિદવાર | ૨૨ .
___भविष्यत्पुराण अ० ३७ श्लो० ७१. મદિરા અને લસણથી મિશ્ર થયેલું અને પીયૂષ ( નવી પ્રસવેલી ગાય વિગેરેના દ્વધ) વડે વ્યાપ્ત થયેલું (અન્ન ) સંસર્ગથી અભક્ષ્ય કહેવાય છે, (તેથી તે ખાધું હોય તો) શૂદ્ધના ઉચ્છિષ્ટ ભોજનની જેટલું તેનું પ્રાયશ્ચિત આચરવુંલેવું–જોઈએ. ૨૨.
भूमिजं वृक्ष वाऽपि, छत्राकं भक्षयन्ति ये । ब्रह्मघ्नांस्तान् विजानीयाद्, ब्रह्मवादिषु गर्हितान् ॥२३॥
यमस्मृति, श्लो० ११९ જેઓ ભૂમિથી ઉત્પન્ન થયેલા અથવા વૃક્ષથી ઉત્પન્ન થયેલા બિલાડીના ટોપનું ભક્ષણ કરે છે, તેઓને બ્રહ્મવાદી મુનિઓને વિષે નિંદાને પાત્ર એવા, બ્રહ્મહત્યારા જાણવા. ૨૩ દ્વિદલનું સ્વરૂપ - -
जामउ पीलिजंति, नेहाः नहु हवन्ति तं विदलं । विदले वि हु उप्पन्ने, नेहजुअं होइ नो विदलं ॥२४॥
૩૫. પ્ર., તન્મ ૮, વ્યા. ૨૨૮
जामउ पालि उत्पन्ने, प्रा., स्तम्भ