SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ בהבהבהבהבהבהבהב תכתבתכתבתם મર્સ ( અશક્યના પ્રકાર अनन्तकायसन्धाने बहुबीजं चाभक्ष्यकम् । आमगोरसमिश्रं च द्विदलं सूक्ष्मसत्त्वजम् ॥ १॥ ૩ળે. પ્ર. મા. ૨ પૃ. ૧૨ (ગુ.સ.) પા. અનંતકાય, (બોળ) અથાણું, બહુ બીજવાળાં ફળ, કાચું દૂધ, કાચી છાશ વિગેરેથી મિશ્ર કરેલું દ્વિદલ (કઠોળ-તેની દાળ કે આ વિગેરે) આ બધી વસ્તુઓ સૂક્ષ્મ જીવેને ઉત્પન્ન કરનાર છે અને એટલા માટે એ અભક્ષ્ય છે ૧. तुच्छफलं च वृन्ताकं रसेन चलितं तथा । अज्ञातफलमेतानि ह्यभक्ष्याणि द्वाविंशतिः ॥२॥ ૩ . ક. મા. ૨ કુ. ૧૨ ઇ. સ. તુફળ (મહુડાં, લીંબુ, બેર, કઠાં વિગેરે), વૃતાક, રસવડે ચલિત થયેલું એટલે સ્વાદ રહિત થયેલું વાસી–ઉતરી ગયેલું, તથા અજ્ઞાત ફળ એટલે જે ફળ જાણવામાં ન હોયઅજાણ્યાં હોય, તે વિગેરે (સર્વ પ્રથમ કહેલાની સાથે મેળવતાં) બાવીશ અભક્ષ્ય છે ૨.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy