SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ म-विषय. (८७ ). वैराग्यभावनामन्त्रस्तं निवार्य महाबलम् । स्वच्छन्दवृत्तयो धीराः, सिद्धिसौख्यं प्रपेदिरे ॥ १५ ॥ तत्त्वामृत, श्लो० १०७. તે મહા બળવાન કામરૂપી પિશાચને વૈરાગ્યની ભાવનારૂપી મંત્રવડે નિવારણ કરીને સ્વતંત્ર વૃત્તિવાળા ધીર પુરૂષ સિદ્ધિ સુખને પામ્યા છે. ૧૫. उपवासोऽवमौदर्य, रसानां त्यजनं तथा । स्नानस्यासेवनं चैव, ताम्बूलस्य च वर्जनम् ॥ १६ ॥ असेवेच्छानिरोधस्तु, ज्ञानस्य स्मरणं तथा । एते हि निर्जरोपायाः मदनस्य महारिपोः॥ १७ ॥ तत्त्वामृत, श्लो० ११६-११७. G५पास, नारी, घी-दुध-डि वगेरे साना त्या સ્નાનને ત્યાગ, તાંબૂલનું વર્જન, કામસેવાનો ત્યાગ, કામની ઈચ્છાને નિરોધ અને જ્ઞાનનું સ્મરણ, આ સર્વ કામદેવરૂપી મહા શત્રુને વિનાશ કરવાના ઉપાય છે. ૧૬-૧૭. વિષય ત્યાગનું ફળ– अवश्यं यातारश्चिरतरमुषित्वाऽपि विषयाः, वियोगे को भेदस्त्यजति न जनो यत्स्वयममून् । व्रजन्तः स्वातन्त्र्यादतुलपरितापाय मनसः, स्वयं त्यक्ता ह्येते शिवसुखमनन्तं विदधति ॥ १८ ॥ ( भर्तहरि कृत ) वै० श०, श्लो० १२.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy