________________
કામ-વિષય
( લ્પ ). तमुत्प्रेक्ष्योत्प्रेक्ष्य प्रियसखि ! गतांस्तांश्च दिवसान् न जाने को हेतुर्दलति शतधा या हृदयम् ॥ १० ॥
___ आचा० सूत्र वृ०, पत्र १३६. * . પ્રેમને અનુબંધ જતો રહ્યો, પ્રણય-નમ્રતાનું બહુમાન ગળી ગયું, મનને સદભાવ નિવૃત્ત થયા અને આ પુરૂષના જેવો પુરૂષ એટલે ઉત્તમ પુરૂષરૂપ પ્રિયજન (પતિ) આગળપરલોકમાં ગયે; તોપણ હે પ્રિય સખી ! તે પ્રિયને વિચારીને તથા તે ગયેલા દિવસેને વિચારીને અર્થાત્ પ્રિયના સંગમમાં અથવા પ્રિયના વિરહમાં ગયેલા દિવસેને વિચારીને જે મારૂં હદય ફાટીને ટુકડે ટુકડા થઈ જતું નથી, તેને શે હેતુ હશે? તે હું સમજી શકતી નથી. ૧૦.
कामेन विजितो ब्रह्मा, कामेन विजितो हरिः । રામેન વિલિત સાબુ, શક: રામેન નિતિઃ શા
રામપુરા, ૦ ૬, ૦ ૮૨. કામદેવે બ્રહ્માને જીત્યા છે, કામદેવે વિષ્ણુને જીત્યા છે, કામદેવે મહાદેવને જીત્યા છે અને કામદેવે ઈદ્રને જીત્યા છે. (માટે આત્મકલ્યાણના અભિલાષિઓએ કામદેવથી ચેતતા રહેવું જરૂરનું છે.) ૧૧. विश्वामित्र-पराशरप्रभृतयो ये चा(वाता)म्बु-पत्राशिनस्तेऽपि स्त्रीमुखपङ्कजं सुललितं दृष्ट्वैव मोहं गताः । आहारं सघृतं पयोदधियुतं ये भुञ्जते मानवास्तेषामिन्द्रियनिग्रहः कथमहो! दम्भः समालोक्यताम् ।१२।
(મહા) IG ફાઇ, ર૦ ૬.