________________
( ૮૦ )
સુભાષિત-પદ્મ રત્નાકર.
દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ચારિત્રના પ્રાણુરૂપ અને મેાક્ષના એક ( અદ્વિતીય) કારણભૂત એવા બ્રહ્મચર્યને પાળનાર પુરૂષ દેવે, નરેંદ્રાદિક પૂજ્યેાવડે પણ પૂજાય છે—નમસ્કારાદિક વડે વઢાય છે. ૧૬.
चिरायुषः सुसंस्थानाः, दृढसंहनना नराः । તેગસ્વિનો મહાવીએ, મનેયુના પર્વતઃ
॥ ૨૭ II
योगशास्त्र, द्वितीयप्रकाश, लो० १०५.
મનુષ્યા બ્રહ્મચર્યનું પાલન કરવાથી લાંખા આયુષ્યવાળા થાય છે, સારા સંસ્થાનવાળા ( સારી આકૃતિવાળા ), મજપુત સહુનનવાળા (ઢેઢ શરીરવાળા), ઉત્તમ તેજવાળા અને માટા વીર્ય ( પરાક્રમ ) વાળા થાય છે. ૧૭.