SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર્ય. ( ૭૩ ). चौर्य स्वेन च वर्णकेन च कृतं मूढा दुरंतं भवेत् , राज्ञा मंरिकशालकोऽपि न हतः किं मूलदेवेन सः । किं चैतत्रिजगत्प्रियोऽपि मदनस्तपित्तचौर्योचतः, शापंप्रापन किं प्रजापतिगिरा दाहं च रौद्राग्निना ॥१२॥ ઘૂર , ગો. ૧૨૭. હે મૂઢ મનુષ્ય ! પોતે અથવા પોતાના જાતભાઈએ કરેલ ચારીનું કામ અંતે દુઃખદાયક નીવડે છે. કારણકે મૂળદેવ નામના રાજાએ મંડિક નામના પોતાના સાળાને પણ નાશ કર્યો હતે. વળી ત્રણે લોકના પ્રાણિઓને પ્રિય એ પણ કામદેવ જ્યારે બ્રહ્માજી અને શંકરજીના ચિત્તની ચોરી કરવા ગયા ત્યારે તેને બ્રહ્માજીએ શ્રાપ આપ્યા અને શંકરજીના ત્રીજા ને બાળીને ભસ્મ કરી નાખ્યું. ૧૨. यभिर्वतितकीर्तिधर्मनिधनं सर्वागसां साधनं, प्रोन्मीलदध-बंधनं विरचितक्लिष्टाशयोद्धोधनं । दौर्गत्यैकनिबंधनं कृतसुगत्याश्लेषसंरोधनं, प्रोत्सर्पप्रधनं जिघृक्षति न तद्धीमानदत्तं धनम् ॥१३॥ સિજૂર કરાઇ, ગરો- રૂ. જ ચાર્ય ઉત્પન્ન કરેલ કીર્તિ અને ધર્મને નાશ કરનાર છે, જે સર્વ અપરાધાનું સાધન-કારણ છે, જે વધ-બંધનને મેળવનારૂં છે, જે કિaષ્ટ પરિણામને ઉત્પન્ન કરનાર છે, જે દુર્ગતિનું એક કારણ છે, જે સુગતિના આલિંગનનેપ્રાપ્તિને રોધ કરનારું છે, તથા જે મરણને પણ આપનારું છે, તે અદત્ત ધન-કેઈએ નહિં આપેલું ધન બુદ્ધિમાન પુરૂષ ગ્રહણ કરવાને ઈચ્છતો નથી. ૧૩. -
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy