________________
ચાર્ય.
( ૭ ). આપેલું ધનાદિક ગ્રહણ કરવું નહિં, કે જે ગ્રહણ કરતાં રાજાને ભય લાગે. ૫
अनिष्टः खबरे चूकः, स्वामिद्रोही नरेषु च । अनिष्टादप्यनिष्टं च, अदत्तमपलक्षणे ॥ ६ ॥
fહંગુષ્ઠ પ્ર૦, મત્તાવનકમ, ઋો. ૪. પક્ષીઓમાં ઘુવડ અનિષ્ટ છે, મનુષ્યમાં સ્વામીનો દ્રોહ કરનાર અનિષ્ટ છે અને અપલક્ષણમાં અદત્ત–ચેરી અનિષ્ટમાં પણ અનિષ્ટ છે. ૬.
अदत्तादानमाहात्म्यमहो वाचामगोचरम् । यदर्थमाददानानामनर्थोऽभ्येति समनि ॥७॥
कस्तूरी प्रकरण, अदत्तप्रक्रम, श्लोक १४५. અહે ! અદત્તાદાન ચોરીનું મહાસ્ય કેવું છે ? કે અર્થ એટલે ધનને ચોરનાર મનુષ્યના ઘરમાં અનર્થ—આપત્તિ આવે છે. ૭. અદત્તાદાનના દોષો– दौर्भाग्यं प्रेष्यतां दास्यमङ्गच्छेदं दरिद्रताम् । अदत्तात्तफलं ज्ञात्वा, स्थूलस्तेयं विवर्जयेत् ॥ ८ ॥
ત્રિ. રા. પુ. ૪. પર્વ ૨, ૪૦ રૂ, સો. દારૂ૨. અદત્ત–વસ્તુના સ્વામીએ નહિં આપેલી વસ્તુ ગ્રહણ કરવાથી દુર્ભાગ્યપણું, પ્રેગ્યતા (પરદેશ મોકલી શકાય તેવા દાસપણું ) અંગને છેદ ( માર વિગેરે ) તથા દરિદ્રતા એ સર્વ ફળ પ્રાપ્ત થાય છે, એમ જાણુંને સ્થળ ચેરીને તે અવશ્ય