________________
હિ
જ
નૌ (૨૦)
જ
ચાર પ્રકારનું અદત્તાદાન–
तदाद्यं स्वामिनाऽदत्तं, जीवादत्तं तथाऽपरम् । तृतीयं तु जिनादत्तं, गुर्वदत्तं तुरीयकम् ॥१॥
उपदेश प्रा०, भा० २, पृ० १७०. ચોરી ( અદત્તાદાન ) ચાર પ્રકારની છે. તેમાં વસ્તુના સ્વામીએ નહિં આપેલી વસ્તુ લેવી તે ૧, તે વસ્તુના જીવે નહિં આપેલું લેવું તે ૨, જિનેશ્વરે નહિં આપેલી (અર્થાત નિષેધેલી) વસ્તુ લેવી તે ત્રીજો પ્રકાર ૩ અને ગુરૂએ આપ્યા વિના– ગુરૂની આજ્ઞા વિના લેવું તે ચોથો પ્રકાર ૪. આ ચાર પ્રકારનું અદત્ત લેવું તે ચોરી છે. ( આ શ્લોક જૈન સાધુઓને ઉદ્દેશીને લખાયેલું છે. ) ૧. અદત્તાદાન નિષેધ– पतितं विस्मृतं नष्टं, स्थितं स्थापितमाहितम् । अदत्तं नाददीत स्वं, परकीयं क्वचित्सुधीः ॥२॥
ચોળા , દિ. ૦, ૦ ૬૬. ડાહ્યા પુરૂષે ધણુએ નહિં આપેલું પારકું ધન કે ઠેકાણે પડી ગયેલું હોય, ભૂલી જવાયું હોય, નાશ પામેલું-વાયેલું
* અદત્તાદાન વસ્તુના માલિકે નહિં આપેલી વસ્તુ લેવી તે.