SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ર दानम् (હૂર્તવિમ્બિત') भवभृतां हृदयोदयकारणं, वरविरोधकमूलनिवारणम् । वितरणं तरणं भववारिधेर्जयति धर्मचतुष्कपुरस्कृतम् ॥ १३॥ ભાવાર્થ - દાનધર્મી દાન એ પ્રાણીઓના હૃદયના ઉદયનું કારણ છે. મોટા મોટા વૈર-વિરોધનું મૂળ જે દ્વેષ તેને નિવારે છે. ભવસાગરને તરવા માટે વહાણ સમાન છે. ચારે ધર્મમાં અગ્રેસર છે, એવો દાનધર્મ જયવંત વર્તે છે. ૨. કુવિખ્યતમાદ ન મળે છે
SR No.023173
Book TitleAatmbodh
Original Sutra AuthorN/A
AuthorDhurandharsuri, Pradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy