SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ९ रसनेन्द्रियनिरोध ( મુન પ્રયાતમ્ ) क्षणं बुध्यतां जिह्वया यत् कृतं तत्, तया दुष्ट्या दुर्गतो मगुसूरिः । तथा शैलकाचार्यवर्योऽथ मीनस्ततो रक्षणीया स्वजिह्वावशेऽसौ ॥ ९ ॥ ભાવાર્થ - રસનેન્દ્રિયનિરોધ એક ક્ષણ વિચાર કરો ! જિલ્લાએ શું કર્યું છે! એ દુષ્ટ જીભલડીના જોરે જ મંગુસૂરિ દુર્ગતિના ભાગી બન્યા અને શૈલકાચાર્ય દુ:ખી થયા. વળી માછલી પણ રસલાલસાથી મૃત્યુ પામે છે. આવી કટુ પરિણામી રસનાને જાણ્યા પછી તેને વશમાં રાખવી પણ તેને વશ ન થવું. ૭ १. भुजङ्गप्रयातं भवेद्यैश्चतुर्भिः ।
SR No.023173
Book TitleAatmbodh
Original Sutra AuthorN/A
AuthorDhurandharsuri, Pradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy