SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ अचौर्यव्रतम् (रथोद्धता') स्तेयमत्र निजशर्मणे जनो, दूरतोऽनिशमभीप्सति त्वरम् । बन्धनं निधनमाप्नुते परं, दूरतस्त्यज सदा तदाश्वदः ॥ २३॥ भावार्थ - અચોર્યવ્રત. દુષ્ટ પ્રવૃત્તિવાળો મનુષ્ય અહીં પોતાના સુખને માટે ચોરીને ઈચ્છે છે. પણ તે બંધન અને મૃત્યુને પામે છે. તેથી આવી અનર્થ આપનારી ચોરીનો દૂરથી જ ત્યાગ કરો. १. रात्परैर्नरलगै रथोद्धता।
SR No.023173
Book TitleAatmbodh
Original Sutra AuthorN/A
AuthorDhurandharsuri, Pradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy