________________
શ્રી શાંતિચન્દ્ર સેવા સમાજ શ્રી પુસ્તકાલય હાજા પટેલની પાળ–અમદાવાદ.
પુસ્તકની પુરેપુરી સંભાળ રાખશા, પાનાં વળી ન જાય તેની કાળજી રાખશે। અને પેન્સીલથી, શાહીથી કે બીજા કશાથી એમાં નાંધ કે 'લીટીઓ કરશે નહિ.
પુસ્તક બીજા ચૌદ દિવસ માટે રાખવું હાય તા તારીખ કરી નાંધાવી જવાથી તેમ કરી શકાશે. પણ જો કાઈ ખીજા સભ્ય તરથી માંગણી થઇ હશે તેા એ બીજીવાર મળરો નિહ.