________________
भीओ विय महानायगे । न इओ सुंदरतरमन्नं ति बहुमाणजुत्ते सिया, आणाकंखी, आणापडिच्छगे, आणाअविराहगे, आणानिप्फायगेत्ति । * अवचूरिः ।
तथा सेवेत धर्ममित्राणि विधानेन सत्प्रतिपत्त्यादिना = अंध इवानुकर्षान् पातादिभयेन, व्याधित इव वैद्यान् दुःखभयेन, दरिद्र इव ईश्वरान् स्थितिहेतुत्वेन, भीत इव महानायकानाश्रयणीयत्वेन । तथा न इतो धर्ममित्रसेवनात् सुन्दरतरमन्यदिति कृत्वा बहुमानयुक्तः स्याद् धर्ममित्रेषु, आज्ञाकाङ्क्षी अदत्तायामस्यां तेषां, आज्ञाप्रतीच्छकः प्रदानकाले तेषामेव, आज्ञाऽविराधकस्तेषामेव, आज्ञानिष्पादक अविचित्तेन तेषामेव । * पंयसूत्र प्रश' :
અધર્મમિત્રનો સંગ છોડવો જોઈએ અને તે અધર્મમિત્રોનો સંગ કેટલો અપાયકારી છે તે બંને વાત પૂર્વે વર્ણવી દીધી છે. હવે ધર્મમિત્રોનો સંગ કરવો જોઈએ, તે કેટલો ઉપકારકારી છે, શી રીતે ધર્મમિત્રોને સેવવા જોઈએ અને ધર્મમિત્રો પ્રત્યે ઉચિત કરણી શું ? તે વાતોનો ઉપદેશ આપે છે. • धमित्राना सेवन माटे यार eid :
ધર્મના વિહિત પરિપાલન માટે ધર્મમિત્રોનો સંગ પણ કરવો જોઈએ અને તે પણ શાસ્ત્રવિધિ અનુસાર ધર્મમિત્રોના આદર-બહુમાન
69
द्वितीयं साधुधर्मपरिभावनासूत्रम् ।