SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ * अवचूरिः । भवतु ममैषा 5 नन्तरोदिता सम्यग्गरे भावरूपा । भवतु मे -5 करणनियमो ग्रन्थिभेदवत् तदबन्धरूपो गर्दाविषयः । बहुमतं ममैतदित्यस्मादिच्छाम्यनुशास्ति उदितप्रपञ्चबीजभूतां, केषामित्याह - अर्हतां भगवतां तथा गुरूणां कल्याणमित्राणाम् । प्रणिध्यन्तरमाह - भवतु मम एभिरहँदा [दि] भिः संयोगः । भवतु ममैषा सुप्रार्थनाऽहंदादिसंयोगविषया । भवतु ममाऽत्र बहुमानः प्रार्थनायाम् । भवतु ममेतः प्रार्थनातो मोक्षबीजं, प्रवाहतः कुश -लानुबन्धिकर्मेत्यर्थः । तथा प्राप्तेष्वेतेष्वर्हदादिष्वहं सेवार्हः स्या महदादीनामेव, आज्ञाहः स्यामेतेषामेव, प्रतिपत्तियुक्तः स्यामेतेषामेव, निरतिचारपारगः स्यामेतदाज्ञायाः । * पंयसूत्र प्रश' : પૂર્વે જે પ્રકારના દુષ્કતોની જે રીતની ગર્તાનું પ્રતિપાદન થયું તેવા જે જે દુષ્કૃત મેં કર્યા હોય તેની તેવી જ રીતની ગહનો પરિણામ મારા ચિત્તમાં પરિણત બનો. મારી દુષ્કૃત ગઈ સમ્યફ બનો અર્થાત્ દુષ્કતને નિંદવાની પરિણતિપૂર્વકની બનો ! વળી, જે દુષ્કતોને હું ગણું તે પાપ ફરીવાર નહીં કરવાનો મારે નિયમ થાઓ ! જેમ ગ્રંથિભેદ કરનારો આત્મા રાગ-દ્વેષના તેવા કુટિલ પરિણામોને ફરીવાર કદાપિ ધારણ કરતો નથી તે જ રીતે જે દુષ્કતને મેં નિંદ્યા છે તે દુષ્કતા તેવા પરિણામ પૂર્વક મને કદી ના स्पो ... सावचूरि-सटीकानुवादं पञ्चसूत्रम् ।
SR No.023169
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorHitvardhansuri
PublisherKusum Amrut Trust
Publication Year2017
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy