________________
નીચેના પુસ્તકો આપને સ્વાધ્યાય માટે આપી શકશું...
મુમુક્ષુઓને – નુતનદીક્ષિતોને - સંયમીઓને અત્યંત ઉપયોગી પુસ્તકો ૦૧) મુનિજીવનની બાળપોથી (ભાગ ૧-૨-૩) ૦૨) સંવિગ્ન સંચમીઓની નિયમાવલિ ૦૩) હવે તો માત્રને માત્ર સર્વવિરતિ ૦૪) ગુરુમાતા ૦૫) વંદના ૦૬) શરણાગતિ ૦૭) મહાપંથનાઅજવાળા ૦૮) વિરાટ જાગે છે ત્યારે ૦૯) ત્રિભુવનપ્રકાશમહાવીરદેવા ૧૦) મહાભિનિષ્ક્રમણ ૧૧) ઉંડા અંધારેથીવિરાગની મસ્તી
(નં.૪ થી ૧૧ પુસ્તકો અવશ્ય વાંચવા જેવા છે) ૧૨) વિશ્વની આધ્યાત્મિક અજાયબી
(ભાગ ૧-૨-૩-૪) વર્તમાન સંચમીઓના શ્રેષ્ઠ
પ્રસંગો
સાધનગ્રન્થો ૦૧) કલ્યાણમંદીર + કીરાતાજુંનીચ +
શિશુપાલવધ + નૈષધીયચરિતમ્ ( શ્લોક + અર્થ + સમાસ + અન્વય + ભાવાર્થ) ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલિ (ભાગ ૧- ૨) ગુજરાતી વિવેચન સહિત
વ્યાતિપંચક
(ચન્દ્રશેખરીયાવૃત્તિ +વિવેચન) ૦૪) સિદ્ધાન્તલક્ષણ (ચન્દ્રશેખરીયાવૃત્તિ ભાગ ૧- ૨+વિવેચન)
આગમગ્રન્થો. ૦૧) ઓઘનિર્યુક્તિ - ભાગ ૧- ૨
(ભાગ ૧ - ૨) દ્રોણાચાર્યવૃત્તિ + ભાષાંતર
પ્રતાકારમાં ૦૨) ઓઘનિર્યુક્તિ સારોદ્ધાર -
(ભાગ ૧ - ૨) વિશિષ્ટપંક્તિઓ ઉપર ગુજરાતી વિવેચન...પ્રતાકારમાં દશવૈકાલિક (ભાગ ૧ થી ૪ હારિભદ્રીવૃત્તિ + ભાષાંતર) ઉત્તરાધ્યયન સૂત્ર - અધ્યયન - ૧ (શાંતિસૂરિવૃત્તિ + ભાષાંતર) આવશ્યકનિર્યુક્તિ (ભાગ ૧ થી ૮) હારિભદ્રીવૃત્તિ + ભાષાંતર સિદ્ધાન્તરહસ્ટબિન્દુ (ઓ.નિ.ની વિશિષ્ટ પંક્તિઓ પર સંસ્કૃત ટીકા) ઉપદેશમાળા
(સિદ્ધર્ષિગણિવૃત્તિ- ૧૦૦ ગાથાનું ભાષાંતર) સંયમ-અધ્યાત્મ-પરિણતિપોષકગથ્થો ૦૧) સામાચારીપ્રકરણ
(ભાગ ૧- ૨) ચન્દ્રશેખરીયાવૃત્તિ + ગુજરાતી ભાષાંતર યોગવિંશિકા ચન્દ્રશેખરીયાવૃત્તિ
છે
દે
છે.
ઢ
૧૩) ધન તે મુનિવરારે...
(ક્ષમાદિ દસ ધર્મો ઉપર વિસ્તૃત વિવેચન) અષ્ટપ્રવચનમાતા (આઠમાતા પર સૂક્ષ્મ-વિસ્તૃત વિવેચન) મહાવ્રતો (પાંચ મહાવ્રતો પરસૂક્ષ્મ-વિસ્તૃત વિવેચન) આત્મસંપ્રેક્ષણા (આત્માના દોષો કેવી રીતે જોવા? પકડવા? એનું સૂક્ષ્મ વર્ણન) મુમુક્ષુઓને માર્ગદર્શન (દીક્ષા લેવામાં નડતરભૂત બનતા અનેક પ્રશ્નોનું સમાધાન) ૩પ૦ ગાથાનું સ્તવન (ભાગ ૧,૨,૩... ૧ થી ૫ ઢાળ પર વિસ્તૃત
વિવેચન) ૧૯) આત્મકથાઓ
(વિરતિદૂતમાં આવેલી ૧૧ આત્મકથાઓનું
સંકલન) ૨૦) શલ્યોદ્ધાર
(સંચમમાં લાગતા સેંકડો અતિચારોનું નિરૂપણ... શ્રેષ્ઠપુસ્તક)
૧૮)
'વિરતિદૂત માસિકના ૧થી ૧૨૦ બધા અંકો મળશે...