SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ સાથિયા કરી કકુના છાંટણા છાંટવાથી નથી થતું પણ વીતરાગ ભગવંત કથિત જ્ઞાન ગુરૂ ભગવંતા પાસેથી વિનયપૂર્ણાંક ગ્રહણ કરી અંતરમાં ઉતારી, વીતરાગ પ્રભુની આજ્ઞાનુસાર પાલન કરવું તે જ જ્ઞાનનું સાચું બહુમાન છે. સૂત્ર—સિદ્ધાંતના શબ્દે શબ્દે શાશ્વત સુખ અને અક્ષરે અક્ષરે અક્ષય શાંતિ ભરેલી છે. આવા સૂત્રના એકેક શબ્દ મળવા ખડ઼ે મુશ્કેલ છે. નિગ્રંથ પ્રવચન એ જૈનીના અમૂલ્ય ગ્રંથ છે. જેમ વૈષ્ણુવામાં ગીતા છે, મુસ્લીમમાં કુરાન, ખ્રીસ્તીમાં બાઈબલ આફ્રિ પુસ્તક છે તેવી જ રીતે જૈનામાં નિગ્રંથ પ્રવચન પણ એક ગીતા સમાન છે. જૈન દિવાકર પૂ. શ્રી. ચેાથમલજી મહારાજે શાસ્ત્રીય ગાથાઓનું “ નિગ્રંથ પ્રવચન નામથી સૌંકલન કર્યું. તેના ઉપર સ્વતંત્ર ભાષ્ય પ`ડિતજી શ્રી શાભાચન્દ્ર ભારિલ્લજીએ (ટીકા) લખેલ છે અને તેનું સંવત ૨૦૦૧માં પ્રથમ સંસ્કરણ હિ'દીમાં પ્રકાશિત થયેલ છે. પણ જો ગુજરાતીમાં હાય તા તેના ભાવ જલ્દી પકડી શકાય તે આશયથી ખંભાત સંપ્રદાયના મહાન વૈરાગી પૂ. કાંતિઋષિજી મહારાજ સાહેબના સુશિષ્ય ખા. . નવીનમુનિ મહારાજ સાહેબે પેાતાના અમૂલ્ય સમયને ભેગ આપીને, ખૂબ પરિશ્રમ વેઠીને, ખૂબ ખંતથી નિગ્રંથ પ્રવચનનેા ગુજરાતી ભાષામાં અનુવાદ કરેલા છે. તેઓ પણ ખૂબ ધન્યવાદને પાત્ર છે કે તેમણે આ રીતે સાહિત્યની સેવા કરી છે. રાજકેટ શહેરમાં વીરાણી કુટુંબ ખૂબ ભાગ્યવાન છે. તેમના ઘરમાં ખૂબ પુણ્યથી લક્ષ્મી આવી છે કે જેઓ પેાતાની લક્ષ્મીનેા ગરીબેની સેવામાં, દવાખાનામાં તેમજ ધર્મના ક્ષેત્રે ચતુવિંધ સ ંઘની સેવામાં સદુપયેગ કરે છે. તેથી અધિક લક્ષ્મીને જ્ઞાનમાં છૂટા હાથે વાપરે છે. નિગ્રંથ પ્રવચનના પુસ્તકનું સહુ સરળતાથી વાંચન કરી શકે તે માટે વીરાણીએ ગુજરાતી ભાષામાં અનુવાદ કરાવી પુસ્તક છપાવવાના તમામ ખર્ચો આપેલ છે. અને તે પુસ્તક પડતર કિં’મતે નહિ વેચતાં ખૂબ સસ્તી કિંમતે આપે છે. જેમ ખ્રિસ્તીએ પેાતાના ધર્મના ફેલાવા કરવા માટે ચાર રૂપિયાની કિંમતના પુસ્તક એક રૂપિયાની ક્રિ ́મતે વેચે છે. તે રીતે અહીં પણ ઘણાં પુસ્તકો છપાયાં છે. તે દરે વીરાણી કુટુંબની સહાયથી ખૂબ સસ્તી કિંમતે વેચાયા છે, નિગ્રંથ પ્રવચન પણ એ જ રીતે અપાશે. કેટલી કિ'મત રાખવામાં આવશે એ તે કાર્ય કર્તાએ જાહેર કરશે. પણ મારે તા તમને એટલું જ કહેવુ છે કે જેમ તમે પ્રજારમાં કોઈ નવીન ચીજ દેખા તે લઈ આવા છે. અને “શા કેશ” (માટ)માં લાવીને ગાઢવી દે છે. એ તા ખી મહારની શાભા છે પણ આત્માની Àાભા વધારવા માટે તમારા ઘરમાં આવું એકેક પુસ્તક વસાવશે. અને દરરાજ કલાક-અર્ધા કલાક નિયમિત રીતે વાંચન કરવું એટલે અવશ્ય નિયમ લે, જેથી વીરાણીએ ખચેલાં નાણાં અને પૂ. નવીનમુનિ મહારાજના પરિશ્રમ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy