SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૪ ગુરૂના કહેવા પ્રમાણે આ કુમારે સાડા પાંચ વર્ષ સુધી આ રીતે આરાધના કરી. જ્ઞાનની ભક્તિ, જ્ઞાન અને જ્ઞાનીનું બહુમાન કર્યું. આથી એના જ્ઞાનાવરણીય કમ ના પડદા ખસી ગયા. ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યુ. પૂર્વે મેળવેલું બધું જ જ્ઞાન પ્રગટ થઇ ગયું. હવે એને રાજ્યના સુખામાં આનંદ ન આવ્યા. સમ્યગ્દૃષ્ટિ થતાં વીતરાગ-વચન ઉપર શ્રદ્ધા જાગી અને તે એલી ઉઠયા કે સવ જ્ઞકથિત જ્ઞાન તા ત્રણે કાળમાં સમાન જ રહે છે. આ ભવમાં મેળવેલું સમ્યજ્ઞાન અફળ જતુ નથી. આત્મજ્ઞાન પરભવમાં પણ સાથે આવે છે. તમારા નાણામાં ફેરફાર થાય. એના મૂલ્યાંકન વધે ઘટે છે પણ ભગવંતના વચનનાં મૂલ્યાંકન કદી ઘટતાં વધતાં નથી. સવજ્ઞના સિદ્ધાંત અફર છે. ત્રણ કાળમાં સંસારમાં સુખ નથી. વરદત્ત કુમાર પિતાની આજ્ઞા લઈ સાધુ બની ગયા. અને શુદ્ધ ચારિત્ર પાળી મેાક્ષમાં ગયા. આ પ્રસંગ અન્યા ત્યારથી જ્ઞાનપંચમીની આરાધના શરૂ થઈ છે. તમે જ્ઞાનપંચમીના વિસને લાભપાંચમના દિવસ માનેા છે, અંના પૂજારીએ અર્થની જ ઉપાસના કરે ને? તમે શ્રમણાપાસક છે. નિરંતર ઉપાસના તા ધનની જ કરી છે. માટે મને તેા લાગે છે કે તમારું નામ શ્રમણેાપાસને બદલે ધનાપાસક રાખવુ જોઈ એ. (હસાહસ). મારા ભાઈ આ અને બહેન! આજના દિવસે ખૂબ જ્ઞાનની આરાધના કરજો, છ પ્રકારે નાનાવરણીય કર્મ બંધાય છે. જ્ઞાન અને જ્ઞાનીના અવર્ણવાદ ખાલવાથી, જ્ઞાન ભણનારને અંતરાય પાડવાથી, જ્ઞાની ઉપર દ્વેષ કરવાથી, જ્ઞાનની અશાતના કરવાથી, જ્ઞાનીના અવિનય કરવાથી, જ્ઞાની સાથે ખાટા ઝઘડા, વિવાદ્ય-કલહ કરવાથી જ્ઞાનાવરણીય કમ બંધાય છે. અને જ્ઞાનનું બહુમાન કરવાથી, જ્ઞાનીના ગુફુ ગાવાથી, જ્ઞાનની ભક્તિ કરવાથી જ્ઞાનાવરણીય કમ ખપે છે. હવે આગળ શુ' કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન........ન. ૧૦૬ કારતક સુદ ૬ ને મંગળવાર તા. ૪-૧૧-૭૦ અનાદિથી જીવને ભૂખ-તરસ અને ગરમીની અકળામણ થાય છે, પણ 'ધનમાંથી મુક્ત થવાની અકળામણ નથી થતી. સ ંસારનું અંધન સાલતું નથી ત્યાં સુધી ચતુગતિના ફેરા બંધ થવાના નથી. ભૃગુ પુરાદ્ગિતના બે પુત્રોને લવમ ધનની અકળામણ થઈ, તા પોતે સંત-સમાગમ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy