SearchBrowseAboutContactDonate
Page Preview
Page 764
Loading...
Download File
Download File
Page Text
________________ હતા તે થોડા સમયમાં યુવાન બને છે. યુવાન શરીર લૂહ બને છે. કર્ક જમા વૃક્ષ ઉપર ચોંટેલું હતું, વૃક્ષની ડાળીની શોભામાં જે વૃદ્ધિ કરી રહ્યું હતું કે જે વાર ઉપરથી ખરીને મનુષ્યના પગ નીચે ચગદાય છે. આ સંસારમાં પ્રત્યે પતાની ભાવ ધ્યા રહેલી છે. કેઈ પણ વરતુ રિથર નથી. એમ સમજી પ્રમાદને ત્યાગ કરે પરમ દિવસે આપણને ખબર ન હતી કે બા બ્ર. મંજુલાબાઈ મહાસતીજીનું આયુષ્યનું પ પરી જશે. આપણે ગઈ કાલે એમના સુખદ સમાચાર સાંભળ્યા જેમણે લખ્યુંવણમાં હતા લીધી. ભવસાગસ્થી તરવું અને બીજાને તારવા એ જ તેમને ચેંય હો.. જેને ગુણીયલ હતા. નાની ઉંમરમાં સંયમની સુંદર સાધના કરી ચાલ્યા ગયા. એ એસીબાને છે ક કાળ કોઈને છેડતું નથી. સાધુ હોય, તીર્થકર હોય, ચકવતિ, સેનાપતિ, શઠ કને કાળ રૂપી સિંહ પંજામાં લઈ લે છે. કેઈ કાળના પ્રવાહને રોકી શક્યાં નથી માટે જ્ઞાની પુરૂષે કહે છે કે – કરા નાવ ન વધે, વાણી કાર ન કર્યું નાવિંતિ હાન્તિ, સાવ ધ સમારે દશ. ૮-૩૬ જ્ઞાની કહે છે જ્યાં સુધી શરીરને વૃદ્ધાવસ્થાએ ઘેરે ઘા નથી. કેઈ રોગને ઉદય થયો નથી, ઈન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ નથી ત્યાં સુધી ધર્મનું આંચરણ કરી લે. લશ્કરના ઘેરા કરતાં પણ ઘડપણને ઘેરે મહાન ભયંકર છે. રણમેદાનમાં ઉભેલા સૈનિકને ચારે બાજુથી તીર વાગતા હોય, તલવારના ઘા ઝીલતા હોય તે વખતે તેની કેવી પરિસ્થિતિ હોય છે. તેના કરતાં પણ ઘડપણના ઘા ઝીલવા મહાન વિષમ છે. પૂરા ઘડપણમાં ઘેરાઈ ગયા પછી શરીરમાં રોગ આવશે. રોગની ભયંકર વેદના થતી હોય તેવું સમયે કઈ કહે કે ભાઈ! ધર્મ સાંભળો. તે શું સાંભળવું ગમશે? કઈ હળુકમ આત્માને ગમે પણ ખરું. પણ એવા આત્માઓ બહુ અલ્પ હોય છે. માટે જ જ્ઞાની પુરૂષ કહે છે કે ઘડપણ આવ્યું નથી ત્યાં સુધી સત્સંગ કરી લે. સત્સંગતિ મનુષ્યને મહાન લાભદાયી છે. સત્સંગથી મનુષ્યનું જીવન પલટાય છે. પાપીમાં પાપી આત્મા પણ પુનિત બની જાય છે. એક વખતને વાલીયા લૂંટારે નારદ મુનિને સંગ થતાં લૂંટારો ફીટીને રામાયણને રચયિતા વાલ્મિકત્રષિ બની ગયે. અંગુમાલ જે પાપાત્મા બુદ્ધ ભગવાનને ભેટો થતાં સુધરી ગયે. ચંડકૌશિક જે દૃષ્ટિ વિષ સર્પ પ્રભુ મહાવીરને ભેટો થતાં દેવ બની ગયે. રજના સાત સાત જીની ઘાત કરનારે અર્જુનમાળી સુદર્શન શેઠની સાથે પ્રભુ પાસે ગયે. અને સંસાર ત્યાગી સંત બની છ મહિનામાં કર્મનાં ભૂક્કા બેલાવી દીધા. માટે સત્સંગનું સ્થાન બહુ જ મહત્વનું છે. કરે તે સત્સંગ કરજે પણ કુસંગ તે કરશે જ નહિ. છુ આત્માઓમાં સૌથી પ્રથમ બે આત્માઓએ સત્સંગ કર્યો. એક જ વસ્તુ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy