________________
Gog
'
આત્મા જ્યે નિત્ય છે, પણ પાંચે પલટાય, ખાળાદિક થય ત્રણનુ, જ્ઞાન એકને થાય.”
આલપશુ, યુવાની, વૃદ્ધાવસ્થા વિગેરે ધર્માં દેહના છે. આત્માના નથી. શરીરરૂપ પાઁચ પલટાય છે. બાકી આત્મા તે ત્રણે કાળમાં શાશ્વત રહેવાવાળા છે. ચિદાન દ સ્વરૂપી છે. હુ તા સંયમ લઈ ને નિજાન ક્રમાં રમશુતા કરીશ. હવે શુ કહે છેઃछिन्दित्तु जालं अबलं व रोहिया, मच्छा जहा कामगुणे पहाय । પોરેયસીના તવત્તા કટ્ટારા, ધીરા દુ મિતલાચરિયું ચરન્તિ ॥ ઉ. અ. ૧૪, ૩૫. હું યશા! જેવી રીતે રાહિત નામના મત્સ્ય નિબંળ-જીણું જાળમાં ફસાઈ જાય છે, પણ એની પૂંછડી એવી તીક્ષ્ણ હેાય છે કે તે પૂછડી દ્વારા એ નિખળ જાળને કાપી નાંખે છે. અને તે જાળના બંધનથી મુક્ત બનીને બહાર નીકળી જાય છે. તેવી જ રીતે મારા પ્રાણપ્રિય પુત્રો કામક્ષેાત્ર રૂપી જાળને છેદી દીક્ષા લેવા માટે તૈયાર થયાં છે. તે રીતે હું પણ તેમની માફક કામલેાગની વિષમ જાળને રાહિત નામના મત્સ્યની જેમ તપ અને શીલ વડે છેદી નાખીશ. અને ધીર પુરૂષોની જેમ સંયમ માગે વિચરીશ.
ભૃગુ પુરોહિત પેાતાના પુત્રાની સાથે કામ લેગની જાળ તાડીને સયમ માર્ગે જવા તૈયાર થયા છે. તેને સંસારના સુખા કુચા જેવા લાગ્યાં છે. જેમ શેરડીનેા રસ ગમે તેટલા મીઠા, મધુર હાવા છતાં એના કુચાને ફેંકી જ દેવા પડે છે, તેમ સૌંસાર ગમે તેટલેા મધુર લાગતા હાય પણ તેના મેહ રૂપી કુચા તે ફેંકી દેવા પડશે. જો એને ફૂંકી દેવામાં ન આવે તે આત્મા અધઃપતનની ઉંડી ખાઈમાં ધકેલાઈ જાય છે. સ'સારની સંપત્તિની પ્રીતની રીત નદીના પ્રવાહમાં તણાતા કાંકરા અને કચરા જેવી છે.
દેવાનુપ્રિયે! આજે આસે વઢી અગિયારશના વિસ તે આવી ગયેા. હવે દિવાળી આવી. દિવાળીના દિવસેામાં પહેલાં તે સહુના દિલમાં આનંદ થતા હતા. પણ હવે જે દિવાળી આવે છે તેમાં કઈકને મન આન'ના દિવસે છે. અને કઈકને મન હેાળીના દિવસેા છે, કારણ કે દિવાળી આવે તે પહેલાં મેાંઘવારી આવી ગઈ છે. ધનવાનાના ઘરમાં જાતજાતનાં મિષ્ટાન્ન ખનશે. અને ગરીબને ખાવાના પણ સાંસા પડશે. એને મન શું દિવાળી અને શું હેાળી! એક કવિએ ગાયું છે કે :--
કયાંથી પ્રગટાવુ દીવડા મોંઘવારી મા, મારા ઘરમાં છૂટયા તેલ ૨ માંઘવારી મા, ક્યાંથી ધરુ નવેદ્ય રે મેઘવારી મા, મારા છૂટયા ખાંડ ને ગેાળ મેઘવારી મા, કયાંથી ઉતારુ આરતી, મેાંઘવારી મા, નહિ સ્વપ્નેય ઘીનું નામ મેઘવારી મા, મા દિલ્હી તે ગઢતી ઉતર્યાં મેાંધવારી મા, એ તે પરવરીયા ગુજરાત રે માંઘવારી મા.
કવિએ મેઘવારી વિષે કેવું કરૂણ કાવ્ય બનાવ્યુ` છે! તમારા પુણ્યાયે તમે સુખી