________________
૬૯૯
નાવ તીરે રે મારી નાવ તીરે(ર)એમ મુખથી શબ્દ ઉચ્ચારે, સાધુ કે મન શંકા ઉપજી.(૨)કિરિયા લાગે થારે જી અયવંતા મુનિવર, નાવ તીરાઈ વહેતા નીરમે.
પાણીના ખામેાચિયામાં પાતરી કીને રજોહરણની દાંડી વડે પાતરીને હલેસાં મારતાં એવા હરખાય છે અને માઢેથી ખેલતા જાય છે. જીએ ? મારી નાવ કેવી સુંદર છે. પાણીમાં કેવી તરે છે! ખૂબ પવિત્ર ભાવ છે. મનમાં કેાઈ જાતનું માયાકપટ નથી. અને પાણીમાં પાતરી તરાવવાની ખૂબ મજા આવી ગઈ છે. મોટા શબ્દથી ખેલે છે કે “ નાવ તીરે રે મેરી નાવ તીરે ” શુ ખેલે છે! મુનિએ આવીને જીવે છે તા અયવતા મુનિને બાલક્રીડા કરતાં દેખ્યા. આ જોઇને મુનિએ અંદરો અંદર ખખડવા લાગ્યા. માધુપણું શું કહેવાય એનુ તા ભાન નથી. કોણ જાણે ભગવાને આને કેમ દીક્ષા આપી દીધી ! એમ ખેલવા લાગ્યા.
અયવતાની પાસે આવીને પકે આપતાં કહ્યું, હું અયવંતા મુનિ ! આજે તમે ઘણું મોટું પાપ કર્યુ” છે. આપણાથી સચેત પાણીને અડાય પણ નહિ તેને બદલે તમ સચેત પાણીમાં ઉભા રહી પાતરીને તરાવી. આજે કેટલા અપકાય જીવાનુ છેદન ભેદન થઈ ગયું ? આટલા શબ્દે આ ખાળમુનિ ચમકી ગયા! હે પ્રભુ! મને પાપ લાગ્યું ! અરર...હવે મારું શું થશે ? પાપ નહિં કરવા માટે મે' સંસાર છેડયા “ પાપ નહિ
ક
• ” એવી ખાત્રી માતાને આપીને મે' માતાની આશિષ મેળવી. અને આજે મે આવુ પાપ કર્યુ. ? અંતરમાં પાપના ઉકળાટ થયા. અયવતા મુનિના અંતરમાં પાપના મહાનલ પ્રગઢયા.
તે પ્રભુની પાસે આવ્યાં અને કહે છે પ્રભુ ! આજે મારી ભૂલ થઈ છે. મારાથી મોટુ પાપ થઈ ગયુ છે. સત્ય હકીકત કહી દીધી. પ્રભુ તેા સર્વજ્ઞ હતાં. ખધુ જાણુતા હતાં પણ બીજા મુનિએ અંદરો અંદર અયવતા મુનિની ઢેલણા કરતાં હતાં. પ્રભુ તેમને શું કહે છે.
ભગવંત ભાંખે સર્વ સાધુકા, ભક્તિ કરી સહ દિલ,
હિલના નિંદ્યા મતિ કરા કઈ (૨) ચરમ શરીરો જીવ જી....અયવતા. શાસનપતિકા વચન સુણીને, સખહી શીશ ચઢાયા, અયવંતા કી હુંડી સ્વીકારાઈ (ર) આગમમાંહી ગાયા જી, અયવંતા મુનિવર, નાવ તીરાઈ વહેતા નીરમાં.....
ભગવાન . સંતાને કહે છે હું સતા! અયવંતા મુનિના અવર્ણવાદ ન આવે. એ ચરમ શરીરી આત્મા છે. પ્રભુએ એ શબ્દ કહ્યાં ત્યાં ખષા શાંત થઈ ગયા. અચવતા